શોધખોળ કરો

વિરાટ કોહલીના રૂમમાં પહોંચ્યો ડૂપ્લીકેટ કોહલી, જાણો હકીકત

કાનપુરઃ ગ્રીનપાર્ક મેદાન અંદર અને બહાર વિરાટ કોહલીનો ડૂપ્લીકેટ છવાયેલો જોવા મળ્યો છે. શનિવારની સવારે તે લેંડમાર્ક હોટેલ પહોંચ્યો હતો. જ્યાં સુરક્ષા અધિકારીઓએ તેને સેલ્યુટ કર્યુ અને તેમને સ્માઇલ આપી તેણે પણ નમસ્કાર કર્યા. એટલું જ નહી વિરાટના રુમમાં પણ પહોંચી ગયો જ્યાં તે રોકાયો હતો. ગૌરવે પોતાની હકિકત જણાવી તો તે હોટેલ મેનેજમેન્ટ પણ સમજી ના શક્યો. ગૌરવે લેંડમાર્ક મેનેજમેન્ટને કોહલીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ વિરાટ રુમમાં હાજર નહોતો. વિરાટે ગૌરવને મળવા માટે 25 સપ્ટેંબરે બોલાવ્યો છે. સ્વરૂપ નગરમાં રહેતા 26 વર્ષના ગૌરવ પોતાના ભાઇ બહેનોમાં સૌથી નાનો છે. અને તે માઉથ ફ્રેશનરનો વેપાર કરે છે. વિરાટ કોહલીના ડૂપ્લીકેટ હોવાનો અનુભાવ ત્યારે થયો જ્યારે તે ભારત અને આફ્રિકાની વન-ડે મેચ જોવા ગયો હતો. ગૌરવના જણાવ્યા અનુસાર તે જ્યારે વન-ડે મેચ જોવા માટે ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ગયા ત્યારે લોકોએ તેને ઘેરી વળ્યા હતા. ગૌરવે આ મામલે જણાવ્યું હતું કે બધાને તેમ જ લાગ્યું હતું કે હૂં વિરાટ કોહલી છું. લોકોએ મને ઘેરીને ઑટોગ્રાફ લેવાની જિદ્દ કરવા લાગ્યા હતા. ત્યારે તેને અહેસાસ થયો કે તે વિરાટ કોહલી જેવો દેખાય છે. લોકોની ભીડમાંથી નકળવા માટે તેને ઘણી મહેનત કરવી પડી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

Vande Bharat મુસાફરો માટે ખુશખબરી! હવે છેલ્લી ઘડીએ પણ મળશે કન્ફર્મ ટિકિટ,  જાણો નવો નિયમ

Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....

જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?

2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન

ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ

મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!

PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?

Embed widget