શોધખોળ કરો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, કેંદ્ર બિંદુ હરિયાણા

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ હરિયાણાના સોનીપતમાં છે. ભૂકંપની તીવ્રતા 3.5 માવવામાં આવી છે. બપોરે 3.37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆરમાં અનુભવાયા છે. હરિયાણાના સોનીપતમાં આવેલા ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆરમાં ઉંચી બિલ્ડીંગમાં રહેતા લોકોએ વધારે અનુભવ્યા. મોટાભાગના લોકો ઝડપથી ઘરની બહાર નિકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી ભૂકંપના કારણે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.
Before You Go
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો





















