શોધખોળ કરો

મહારાષ્ટ્ર: પાલઘરમાં ચાર કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા

પાલઘર જિલ્લામાં શુક્રવારે સવારે ચાર કલાકની અંદર આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.2થી 3.6 માપવામાં આવી હતી.

પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શુક્રવારે સવારે ચાર કલાકની અંદર આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.2થી 3.6 માપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના ડહાણુ અને તલાસરી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, તે દરમિયાન કોઈ જાનહાની થઈ હોવાના કોઈ જાણકારી નથી. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ સેલના વડા વિવેકાનંદ કદમે કહ્યું, “ ગુરુવારે રાતે ત્રણ વાગીને 29 મિનિટ પર 3.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના બાદ ત્રણને 57 મિનિટ પર અને સવારે સાત વાગ્યેને 6 મિનિટ પર ક્રમશ: 3.5 અને 3.6 તીવ્રતાના ભૂકંપ અનુભવાયા હતા.” ડહાણુના સબ ડિવિઝિન અધિકારીએ જણાવ્યું કે, 3.0 તીવ્રતાથી વધુ આ ત્રણ ભૂકંપ સિવાય ગુરુવારે રાતે ત્રણ વાગ્યાથી સવારે સાત વાગ્યાની વચ્ચે પાંચ અન્ય ભૂકંપ આવ્યા હતા. વિવેકાનંદ કદમે જણાવ્યું કે, સ્થાનીક અધિકારીઓને ગામમાં નિરીક્ષણ કરવા કહેવામાં આવ્યું છે. મિત્તલે કહ્યું કે, ભૂકંપોના કારણે તે તાલુકાના ગામોમાં ખુલ્લા મેદાનોમાં મોટા તંબૂ લગાવવામાં આવ્યા છે, જેથી ઘરોમાં અસુરક્ષિત અનુભવવા પર સ્થાનીય નિવાસી ત્યાં જઈ શકે છે. ડહાણુ અને તલાસરીમાં ગત સપ્તાહ ભૂકંપ આવ્યા બાદ કેટલીક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલીક દીવાલોમાં તીરાડ પડી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Air Tour Package: માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
IRCTC Air Tour Package:માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget