શોધખોળ કરો

હવે ટ્રેન લેટ થવા પર તમને મળી જશે તમારા પૈસા, આ સરળ ટિપ્સથી મેળવો રિફંડ 

શું તમે જાણો છો કે ટ્રેન મોડી પડે તો તમે સંપૂર્ણ અથવા આંશિક રિફંડ મેળવવાના હકદાર છો ? હા, ભારતીય રેલ્વેએ મુસાફરોના અધિકારોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ રિફંડ નિયમો સ્થાપિત કર્યા છે.

દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ ટ્રેન લેટ થઈ જાય તો સૌથી મોટી સમસ્યા બની જાય છે. ક્યારેક ખરાબ હવામાનને કારણે, ક્યારેક પાટા પર ટેકનિકલ સમસ્યાઓને કારણે અથવા ક્યારેક સિગ્નલ ફેલ થવાને કારણે ટ્રેનો કલાકો સુધી મોડી પડે છે. ઘણા મુસાફરો ઉતાવળમાં પોતાનો પ્લાન બદલી નાખે છે અને ટિકિટ પણ રદ કરે છે.

શું તમે જાણો છો કે ટ્રેન મોડી પડે તો તમે સંપૂર્ણ અથવા આંશિક રિફંડ મેળવવાના હકદાર છો ? હા, ભારતીય રેલ્વેએ મુસાફરોના અધિકારોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ રિફંડ નિયમો સ્થાપિત કર્યા છે. ચાલો જાણીએ કે ટ્રેન કેટલી લેટ હોય તો  રિફંડ મેળવી શકો છે.

સંપૂર્ણ રિફંડ ક્યારે ઉપલબ્ધ છે ?

જો તમારી ટ્રેન તમારા બોર્ડિંગ સ્ટેશનથી ત્રણ કલાકથી વધુ મોડી હોય અને તમે તમારી ટિકિટ રદ કરો તો જ તમે સંપૂર્ણ રિફંડ મેળવી શકો છો. જો તમે પણ રિફંડ ઇચ્છતા હોય તો તમે આ સરળ ટિપ્સથી તે મેળવી શકો છો.

રિફંડ કેવી રીતે મેળવવું 

રેલ્વેએ આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો પ્રદાન કર્યા છે.

ઓનલાઈન રિફંડ

IRCTC  વેબસાઇટ અથવા એપ પર જાઓ.
તમારો PNR  નંબર દાખલ કરો અને ‘Request Refund’ વિકલ્પ પસંદ કરો.
ટ્રેન વિલંબની વિગતો દાખલ કરો.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
વિનંતી સબમિટ કર્યા પછી, તમારું રિફંડ 72 કલાકની અંદર તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ઓફલાઇન રિફંડ માટે 

નજીકના રેલ્વે સ્ટેશન પર જાઓ અને ટિકિટ કાઉન્ટર પર અરજી કરો.

મૂળ ટિકિટ અને વિલંબનો પુરાવો લાવો.

કાઉન્ટર સ્ટાફ સાથે વાત કરો અને ફોર્મ ભરો.

જો તમારી ટિકિટ રદ થાય તો તમને રિફંડ મળશે.

મુસાફરો માટે ટિપ્સ

  • હંમેશા તમારી ટિકિટની પ્રિન્ટ અથવા ડિજિટલ કોપી સાથે રાખો.
  • ટ્રેનના લાઇવ લોકેશન માટે સત્તાવાર રેલ્વે વેબસાઇટ અથવા એપ્લિકેશન તપાસો.
  • જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે છે, તો રિફંડ મેળવવાનો તમારો અધિકાર હંમેશા યાદ રાખો.
  • ઓનલાઇન રિફંડ માટે અરજી કરતી વખતે તમારી સાચી બેંક વિગતો દાખલ કરો.

જ્યારે તમારી ટ્રેન મોડી પડે છે, ત્યારે ફક્ત ચિંતા કરશો નહીં. એ જાણવું મહત્વપૂર્ણ છે કે રેલ્વે તમારા અધિકારોનું રક્ષણ કરે છે. સાચી માહિતી આપીને અને સમયસર અરજી કરીને, તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.

ટોપ સ્ટોરી

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ચોમાસું ગયું નથી ત્યાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો, દિલ્હીમાં 25 વર્ષ બાદ આવી ઘટના બની
ચોમાસું ગયું નથી ત્યાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો, દિલ્હીમાં 25 વર્ષ બાદ આવી ઘટના બની
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget