શોધખોળ કરો

ભાજપના ઉમેદવારનો દાવો- બટન કોઇ પણ દબાવો, મત કમળને જશે

અસાંધ બેઠક પરથી ભાજપના ઉમેદવારના વીડિયોએ વિવાદ પેદા કર્યો છે.

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન થશે તે અગાઉ અસાંધ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કના વીડિયોએ વિવાદ પેદા કર્યો છે. વિર્કે લોકોને ધમકીભર્યા અંદાજમાં કહી રહ્યા છે કે તમે કોઇ પણ બટન દબાવશો, મત  કમળના ફૂલને જ જશે. ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કનો આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અસાંધ વિધાનસભા વિસ્તારમાં એક સભા દરમિયાનનો હોવાનું  કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં બખ્શીસ સિંહ મતદારોને ધમકીભર્યા અંદાજમાં ચેતવણી આપતા કહી રહ્યા છે કે તમે કોઇ પણ બટન દબાવશો, મત ભાજપના ખાતામાં  જશે. બખ્શીશ સિંહ કહી રહ્યા છે કે આજે જો તમે ભૂલ કરી તો પાંચ વર્ષ સુધી સહન કરશો. અમને એ પણ ખ્યાલ આવી જશે કે કોણે  ક્યાં  મત આપ્યો છે.  જો કહેશો તો તમને બતાવી પણ દઇશું. મોદીજી અને મનોહર લાલની નજરો ખૂબ તેજ છે. તમે  મત ક્યાંય પણ આપશો પરંતુ ભાજપને જ મળશે. અમે મશીનોના પાર્ટ્સમાં સેટિંગ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Embed widget