શોધખોળ કરો

ઔરંગાબાદ: જંગલમાં નક્સલીઓ સાથે અથડામણમાં 10 કોબરા કમાંડો શહીદ

ઔરંગાબાદ/નવી દિલ્લી: બિહારના ઔરંગાબાદના જંગલમાં સીઆરપીએફના કોબરા બટાલિયનના આઠ કમાંડો આઈઈડી બ્લાસ્ટમાં શહીદ થયા છે. કમાંડો પર નક્સલીઓના મોટા જૂથે હુમલો કર્યો હતો. ચાકરબંદગના જંગલમાં કોબરાના કમાંડોને નિશાન બનાવવા માટે ઠેર-ઠેર આઈઈડીની છાવણી રાખવામાં આવી હતી. કમાંડો તેના શિકાર બન્યા હતા. ઔરંગાબાદના ચાકરબંદને જંગલમાં કાલે પેટ્રોલિંગ કરી રહેલા કોબરા કમાંડો નક્સલીઓની કાયરતાની જાળમાં ફસાઈ ગયા હતા. પેટ્રોલિંગ કરી રહેલા કમાંડોએ નક્સલીઓ પર જમીન પરથી હુમલો કર્યો હતો. જમીનમાં ટનલમાં વિસ્ફટકો રાખીને કોબરા કમાંડોને શિકાર બનાવવામાં આવ્યા હતા. જેમાં આઠ જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા કમાંડો 205 કોબરા બટાલિયનના હતા. અધિકારીઓએ કહ્યું કે આઈઈડી વિસ્ફોટમાં કોબરા ઈકાઈના જવાનો પર હુમલો કરવામાં આવ્યો જે બાદ બંને બાજુથી ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા. આ ઘટના ઈમામગંજની સીમા પાસે આવેલા જિલ્લાના ચકરબંદ જંગલમાં થઈ. ઘટનાસ્થળેથી હથિયાર અને કારતૂસ મળી આવ્યા છે. કોબરા બટાલિયનને જંગલમાં નક્સલીઓ સાથે લડવા માટે જ બનાવવામાં આવી છે, જંગલમાં રહી ને જ કોબરા બટાલિયન કામ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો

ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget