શોધખોળ કરો

દેશમાં કોરોનો કેર, કયાં 8 રાજ્યોમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ, જાણો 24 કલાકમાં કેટલા નોંધાયા પોઝિટિવ કેસ

coronavirus: દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો છેલ્લા 2 સપ્તાહથી જોવા મળી રહ્યો છે. જો કે હજું પણ દેશના 8 રાજ્યો એવા છે જ્યાં હજું પણ એક લાખથી વધુ એક્ટિવ કેસ છે.

coronavirus: દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો છેલ્લા 2 સપ્તાહથી જોવા મળી રહ્યો છે. જો કે હજું પણ દેશના 8 રાજ્યો એવા છે જ્યાં હજું પણ એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે આ સ્થિતિમાં હવે ધીરે ધીરે પોઝિટિવ નવા કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. દિલ્લી, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રમાં પણ હવે ધીરે ધીરે કેસ ઘટી રહયાં છે. કેટલાક રાજ્યોમાં મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોના સૌથી વધુ કેર વર્તાવી રહ્.યો છે. હવે નવા કેસની સંખ્યા એક હજારથી ઓછી થઇ ગઇ છે. જાણો દેશના કયાં કયાં રાજ્યોમાં નવા પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. જો કે દેશના 8 રાજ્યો એવા છે જ્યાં હજુ પણ એક્ટિવ કેસ એક લાખની વધુ છે. 

હવે દેશમાં માત્ર 8 રાજ્યો એવા છે. જ્યાં હજું પણ એક્ટિવ કેસ 8 લાખથી વધુ છે. આ રાજ્યોમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર. આ તમામ રાજ્યોમાં હજું પણ 1 લાખથી વધુ લોકો કોવિડની સારવાર લઇ રહ્યાં છે એટલે કે એક્ટિવ કેસ છે.

ઉત્તરપ્રદેશ- એક લાખ 49 હજાર 32 એક્ટિવ કેસ 
મહારાષ્ટ્ર- 4 લાખ 48 હજાર એક્ટિવ કેસ 
રાજસ્થાન- એક લાખ 76 હજાર 363એક્ટિવ કેસ 
કર્ણાટક - 6 લાખ ત્રણ હજાર 660  એક્ટિવ કેસ 
કેરળ- ત્રણ લાખ 62 હજાર 675 એક્ટિવ કેસ 
તામિલનાડુ- 2 લાાખ 31 હજાર 596 એક્ટિવ કેસ
આંધ્રપ્રદેશ - 2 લાખ 11 હજાક 554 એક્ટિવ કેસ 
પશ્ચિમ બંગાળ - એક લાખ 31 હજાર 560 એક્ટિવ કેસ 

ક્યા કયાં રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઓછો થયો
પોઝિટિવિટી રેટ ઓછો થવાનો અર્થ ક્યાં કયા રાજ્યોમાં નવા પોઝિટિવ કેસ ઓછા થયા છે. 

મહારાષ્ટ્ર - 22.4 ટકા ઘટાડીને 15.9 ટકા થયો 
ઉત્તરપ્રદેશમમાં 14,.7 ટકા ઘટીને  7 ટકા થયો
બિહાર 14.7 ટકા ઘટીને 7.4 ટકા થયો.
દિલ્લીમાં 25 ટકા ઘટીને 13.6 ટકા થયો
મધ્યપ્રદેશ -24.2 ટકા ઘટીને 15.2 ટકા 
છતીસગઢ 19 ટકા ઘટીને 11 ટકા થયો

કયા કયા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ વધ્યો ( 18 મે સુધી) 
તમિલનાડુ-  22.4 ટકાથી વધીને 24 .5 ટકા થયો
ત્રિપુરા -7.7ટકાથી વધીને 10.9થયો
સિક્કિમ 24.8 ટકા વધીને 26.7 ટકા થયો
અરૂણાચલપ્રદેશ - 16.7 ટકા વધીને 17.7 ટકા થયો
મણિપુર- 17.6 ટકા વધીને 19.6 ટકા થયો 
મિજોરમ - 5.8 ટકાથી વધીને  7.8 ટકા થયો
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં કોરોનાથી થયેલા મોત અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે.

કુલ કેસ-  બે કરોડ 54 લાખ 96 હજાર 330
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
કુલ મોત - 2 લાખ 83 હજાર 248

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Embed widget