શોધખોળ કરો

ઝારખંડમાં આજે 16 બેઠકો પર પાંચમા-અંતિમ તબક્કાનુ મતદાન, દાવ પર હેમંત સોરેનની કિસ્મત

રાજ્યની વિધાનસભામાં કુલ 81 બેઠકોમાંથી 65 બેઠકો પર ચાર તબક્કામાં મતદાન પુરુ થઇ ગયુ છે, જે 30 નવેમ્બરથી 16 ડિસેમ્બરની વચ્ચે થયુ હતુ. હવે મતગણતરી આગામી 23 ડિસેમ્બરે યોજાવવાની છે

રાંચીઃ ઝારખંડમાં આજે 16 વિધાનસભા બેઠકો પર પાંચમા અને અંતિમ તબક્કાનુ મતદાન યોજાઇ રહ્યું છે. આજે મતદાન બાદ બધી 81 બેઠકો પર મતગણતરી 23 ડિસેમ્બરે થશે. ઝારખંડમાં આજે બોરિયા, બરહેટ, લિટીપારા, મહેશપુર, શિકારીપારા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે, અને બપોરે 3 વાગે પુરુ થઇ જશે. વળી, બાકી અન્ય બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાનના છેલ્લા તબક્કામાં રાજ્યના બે મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી તથા ઝામુમોના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનની કિસ્મત દાવ પર લાગી છે. સોરેન બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. દુમકામાં બીજેપી ઉમેદવાર તથા મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી લૂઇસ મરાંડી તેમને જબરદસ્ત ટક્કર આપી રહ્યાં છે. જ્યારે બરહેટ બેઠક પર બીજેપી નેતા સાઇમન મલ્ટો સામે ટક્કર છે. રાજ્યની વિધાનસભામાં કુલ 81 બેઠકોમાંથી 65 બેઠકો પર ચાર તબક્કામાં મતદાન પુરુ થઇ ગયુ છે, જે 30 નવેમ્બરથી 16 ડિસેમ્બરની વચ્ચે થયુ હતુ. હવે મતગણતરી આગામી 23 ડિસેમ્બરે યોજાવવાની છે.

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Embed widget