શોધખોળ કરો

બુલેટ ટ્રેન પહેલા પુણેમાં 1120 Kmphની સ્પીડથી દોડશે આ સુપરસોનિક ટ્રેન

મુંબઈ: અમેરિકી બિલિનેયર એલન મસ્કની કંપની SpaceXની સુપરસોનિક ટ્રેનનું ટ્રાયલ રન ભારતના પુણેમાં શરૂ કરવામાં આવી શકે છે. આ ટ્રેનના મસ્કને Hyperloop નામ આપવામાં આવ્યું છે અને આશા છે કે આ ટ્રેન તમામ ટ્રેનોની સ્પીડનો રેકોર્ડ તોડી શકે છે. અહેવાલો પ્રમાણે, પરિવહન મંત્રી નિતિન ગડકરીની યોજના સફળ રહી તો આવું દેશમાં જલ્દી જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ગડકરી ગત દિવસોમાં અમેરિકન વેસ્ટ કોસ્ટની યાત્રા ઉપર હતા, જેને હાઈટેક ઈનોવેશનનું ગ્લોબલ હબ માનવામાં આવે છે. અહીં ગડકરીની મુલાકાત ટેસ્લાના અધિકારીઓ સાથે થઈ હતી. ઉલ્લેખનીય છે કે ટેસ્લાની સ્થાપના પણ એલન મસ્કે જ કરી છે. મસ્કને વિશ્વભરમાં પોતાના આઈડિયાઝ માટે જાણીતા છે. ગડકરીએ જણાવ્યું કે, મેં મસ્કને ટ્રાયલ રન પુણેમાં શરૂ કરવા આમંત્રણ આપ્યું છે. ગડકરીએ આગળ કહ્યું કે, તેમને મસ્કને આ પ્રોજેક્ટ પુણેથી મુંબઈની વચ્ચે શરૂ કરવા ઑફર આપી છે. જો કે અહીં આ પ્રોજેક્ટ SpaceX નામ વગર જ શરૂ કરવાની ચર્ચા છે. હાઈપરલૂપે પહેલી વખત વર્ષ 2013માં વિશ્વ સામે રજૂ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન વિમાનની ગતિ કરતા પણ વધારે ઝડપી 1,120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલી શકે છે. આ ટ્રેન નાગપુરથી મુંબઈ માત્ર 35 મિનિટમાં પહોંચાડી શકે છે. આ ટ્રેનને હાઈપરલૂપ ટ્યૂબની અંદર પણ ઓછા દબાણવાળા વિસ્તારમાં ચલાવી શકાય છે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget