શોધખોળ કરો

44 વર્ષ પહેલા લાગેલી ઇમર્જન્સીના બહાને મોદી-શાહના રાજકીય પ્રહાર, - રાજકીય હિતો માટે થઇ હતી લોકશાહીની હત્યા

ઇમર્જન્સીને યાદ કરીને પીએમ મોદી અને અમિત શાહે ટ્વીટ કોંગ્રેસ પર ટ્વીટ કર્યા

નવી દિલ્હીઃ આજથી બરાબર 44 વર્ષ પહેલા, 25 જૂન, 1975ના દિવસે દેશમાં ઇમર્જન્સી લગાવી દેવામાં આવી હતી. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અડધી રાત્રે દેશભરમાં ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી હતી, જે 21 માર્ચ, 1977 સુધી લાગેલી રહી હતી. આ ઇમર્જન્સી પર ભારતીય જનતા પાર્ટીના દરેક નેતા અને મોદી સરકાર બધા પોતાનો મત વ્યક્ત કરી રહ્યાં છે. 44 વર્ષ પહેલા લાગેલી ઇમર્જન્સીના બહાને મોદી-શાહના રાજકીય પ્રહાર, - રાજકીય હિતો માટે થઇ હતી લોકશાહીની હત્યા વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વીટ કરીને ઇમર્જન્સીને યાદ કરી છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યુ કે, આજના દિવસે જ રાજકીય હિતો માટે લોકશાહીની હત્યા કરી દેવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટ્વીટ કર્યુ કે આજના દિવસને દેશની સંસ્થાઓની અખંડતા બનાવી રાખવા માટે યાદ રાખો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!

દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી

યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ

દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો
બુકિંગ પછી પણ ઘરે નથી પહોંચી રહ્યો ગેસનો બાટલો? LPG ડીલરની મનમાની રોકવા તાત્કાલિક ડાયલ કરો આ નંબર

Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ

LPG સંકટથી દેશભરમાં હાહાકાર! ગેસ એજન્સી બહાર લાગી લાંબી લાઈનો,  નથી થઈ રહ્યું બુકિંગ 

Embed widget