શોધખોળ કરો
ઇસ્લામિક દેશ UAE માં મોરારીબાપુએ શરૂ કરી રામકથા

નવી દિલ્લીઃ ઇસ્લામિક દેશ સમૂહ સંયુક્ત આરબ અમિરાત (યૂએઇ)ના અબૂ ધાબીમાં 17 સપ્ટેંબરથી 25 સપ્ટેંબર સુધી આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય મોરારીબાપુની રામકથાનું અબૂધાબીમાં અમિરાત પેલેસ ખાતે પ્રારંભ થયો છે. આ રામ કથાનું આયોજન આશિષ ઠક્કર અને એમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
Before You Go
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ






















