શોધખોળ કરો

હવે Aadhaarમાં આવી ભૂલ કરવી પડશે મોંઘી, ભરવો પડશે 10 હજારનો દંડ

જણાવી દઇએ કે આ નિયમ તેના પર જ લાગુ થશે જ્યાં પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરતાં હશે.

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે પાનની જગ્યાએ 12 નંબરના આધારનો ઉપયોગ કરવાને મંજૂરી આપી છે. પરંતુ અહીં ધ્યાન એ રાખવું પડશે કે પોતાનો આધાર નંબર ખોટો લખ્યો તો 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. આધારની મંજૂરી ફાઈનાન્સ બિલ 2019માં રજૂ કવામાં આવેલ આવકવેરા બિલ 1961ના નવા સંશોધનમાં મળી છે. તે અંતર્ગત પાનની જગ્યાએ આધારના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ખોટો આધાર નંબર આપવા પર 10,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. હકીકતમાં ઇનકમ ટેક્સ એક્ટ 1961માં કરવામાં આવેલા સુધારા અનુસાર પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. નવા સુધારામાં ખોટા આધાર નંબર આપવા પર દંડની જોગવાઇ પણ છે. જણાવી દઇએ કે આ નિયમ તેના પર જ લાગુ થશે જ્યાં પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરતાં હશે. જેમ કે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં, બેન્ક એકાઉન્ટ ખોલવામાં અથવા તો 50 હજાર રૂપિયાથી વધુના બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડ્, બોન્ડ વગેરે ખરીદવા પર. જો તમે આધાર નંબરનો જુદી જુદી જગ્યાએ ખોટો લખ્યો હશો તે જેટલી જગ્યાએ ભૂલ કરી હશે એટલી વખત તમારે 10-10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget