શોધખોળ કરો

મોદી સરકાર એક્સાઈઝ વિભાગમાં કરી રહી છે 70 હજારની ભરતી ? જાણો શું છે સત્ય

વાયરલ ખબર મુજબ સરકારને સૌથી વધારે આવક ટેક્સ તરીકે થાય છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર સરકારી નોકરી સાથે સંકળાયેલી એક ખબર વાયરલ થઈ રહી છે. આ વાયરલ ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે એકસાઇઝ વિભાગે વિવિધ રાજ્યોમાં 70 હજારથી વધારે ભરતી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર વાયરલ થયેલી આ ખબરનં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ ખંડન કર્યુ છે. વાયરલ ખબર મુજબ સરકારને સૌથી વધારે આવક ટેક્સ તરીકે થાય છે. સૌથી વધારે આવક એક્સાઇઝ વિભાગમાંથી થાય છે. સરકાર દ્વારા વધુ 50 ટકા દુકાનોને મંજૂરી આપવામાં આવી છે. આ કારણે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તમામ રાજ્યોમાં 70 હજારથી વધારે ભરતી કરી રહી છે. વાયરલ ખબરમાં એક નોટિફિકેશનનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2019 અને 2020 ઉપરાંત દેશી દારૂ, અંગ્રેજી દારૂ, બીયર, ફૂટવેરનું વેચાણ કરતી દુકાનો તથા મોડલ શોપના ફરીથી રજિસ્ટ્રેશન હેતુ આ પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, આ દાવો નકલી છે.
એક્સાઇઝ વિભાગમાં કોઈ ભરતી નથી થઈ રહી. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા કહેવામાં મેસેજ બોગસ હોવાનું જણાવીને કહેવાયું કે, નોકરીની વાત ખોટી છે. સરકાર દ્વારા આવી કોઈ નિમણૂકની જાહેરાત કરવામાં આવી નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget