શોધખોળ કરો

Exit Poll 2023 Live: જુઓ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ,તેલંગાણા અને મિઝોરમના એક્ઝિટ પોલના આંકડા

ABP Cvoter Exit Poll 2023 Live: એબીપી ન્યૂઝ સી વોટર એક્ઝિટ પોલના પરિણામો ગુરુવારે સાંજે 5:30 વાગ્યાથી બહાર આવવાનું શરૂ થશે.

Key Events
exit-polls-2023-live-updates-mp-cg-rajasthan-telangana-assembly-abp-cvoter-exit-poll Exit Poll 2023 Live: જુઓ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ,તેલંગાણા અને મિઝોરમના એક્ઝિટ પોલના આંકડા
ABP LIVE

Background

ABP Cvoter Exit Poll 2023 Live: દેશના પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાનમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા રાજ્ય તેલંગાણામાં ગુરુવારે (30 નવેમ્બર) પણ છેલ્લા રાઉન્ડમાં મતદાન છે. સી વોટરે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ હાથ ધર્યો છે. તેનું પરિણામ આજે ગુરુવારે સાંજે જાહેર થશે.

દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ બતાવવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નવા નોટિફિકેશન મુજબ 30 નવેમ્બરે સાંજે 5.30 વાગ્યાથી એક્ઝિટ પોલ બતાવી શકાશે. અગાઉ, 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ હતો.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝના સી વોટર એક્ઝિટ પોલના પરિણામો આજે જ જાહેર થશે, પરંતુ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.

19:39 PM (IST)  •  30 Nov 2023

તેલંગાણા માટે ટૂડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ

ટુડેઝ ચાણક્ય અનુસાર, કોંગ્રેસ તેલંગાણાની 119 સીટો પર રેકોર્ડબ્રેક જીત હાંસલ કરશે

BRS: 33 બેઠકો
કોંગ્રેસ: 71 બેઠકો
ભાજપઃ 7 બેઠકો
અન્ય: 8 બેઠકો

19:28 PM (IST)  •  30 Nov 2023

પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં કોની સરકાર બનશે?

TV9-Pollstrat એક્ઝિટ પોલ અનુસાર, મધ્યપ્રદેશમાં ભાજપને 106-116 બેઠકો, કોંગ્રેસને 111-121 બેઠકો અને અન્યને 0-6 બેઠકો મળવાની ધારણા છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Embed widget