શોધખોળ કરો

મોદી સરકાર હવે કોરોનાના કારણે દેશના દરેક નાગરિકને આપશે 1.30 લાખ રૂપિયા, જાણો વૉટ્સએપ પર વાયરલ થયેલા આ દાવાની શું છે હકીકત

વાયરલ થઇ રહેલો આ દાવો જ્યારે ભારત સરકારની ફેક્ટ ચેક ટીમની પાસે પહોંચ્યો તો તે ખોટો નીકળ્યો

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટની વચ્ચે સોશ્યલ મીડયા પર અફવાઓએ જોર પકડ્યુ છે. અફવાઓનુ બજાર ગરમ છે, ત્યારે એક સોશ્યલ મીડિયા, વૉટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે જેની વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી. આવા એક દાવાનુ ખંડન ભારત સરકારના અધિકારીક ટ્વીટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેકે કર્યુ છે. ખરેખરમાં વૉટસએપ પર એક મેસેજ આજકાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે 18 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને ઘરે બેઠા કોરોના ફન્ડિંગના રૂપમાં 1.30 લાખ રૂપિયા જાહેરાત કરી છે. જોકે આ દાવો એકદમ ખોટો છે અને સરકારે આવી કોઇ જાહેરાત કરી નથી. વાયરલ થઇ રહેલા મેસેજમાં લખ્યું છે- સરકારે દેશના 18 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને 130000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે મેસેજની સાથે સાથે એક લિંકને પણ શેર કરવામાં આવી છે જેમાં આ યોજના વિશે બીજી કેટલીય ખોટી ખોટી વાતો કહેવામાં આવી છે.
વાયરલ થઇ રહેલો આ દાવો જ્યારે ભારત સરકારની ફેક્ટ ચેક ટીમની પાસે પહોંચ્યો તો તે ખોટો નીકળ્યો. પીઆઇબી ફેક્ટ ચેકે પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પર મેસેજનો સ્ક્રીન શૉટ શેર કરતાં આને ખોટો ગણાવ્યો છે. પીઆઇબીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર દ્વારા આવી કોઇ જાહેરાત નથી કરાઇ, આ મેસેજ માત્રને માત્ર અફવા છે. લોકોએ આવા મેસેજનો વિશ્વાસ ના કરવો જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget