શોધખોળ કરો

ચક્રવાત 'ફેની' થઇ શકે છે ખતરનાક, ઓડિશમાં 'યલો એલર્ટ', સ્કૂલ-કૉલેજ બંધ

ચક્રવાતી વાવાઝોડા ફેનીથી બચવા માટે ઓડિશામાં બધી સ્કૂલ અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે. બધી સ્કૂલો 2 મેથી આગળના આદેશ સુધી બંધ રહેશે. બધી પરીક્ષાઓની તારીખો પણ આગળ લંબાવી દીધી છે

નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડુ ફેની મોટી મુસીબત બનીને આવી શકે છે. શુક્રવાર બપોર સુધી આના ગોપલપુર અને ચાંદબાલીની વચ્ચે ઓડિશા તટને પાર કરવાની સંભાવના દર્શાવાઇ રહી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) ફેને લઇને 'યલો વૉર્નિંગ' જાહેર કરી દીધી છે. હવામાન ખાતાએ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ચક્રવાતને લઇને એલર્ટ જાહેર કર્યુ છે, અને તટીય વિસ્તારોને ખાલી કરાવવાની સૂચના આપી છે. ચક્રવાત 'ફેની' થઇ શકે છે ખતરનાક, ઓડિશમાં 'યલો એલર્ટ', સ્કૂલ-કૉલેજ બંધ ચક્રવાતી વાવાઝોડા ફેનીથી બચવા માટે ઓડિશામાં બધી સ્કૂલ અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે. બધી સ્કૂલો 2 મેથી આગળના આદેશ સુધી બંધ રહેશે. બધી પરીક્ષાઓની તારીખો પણ આગળ લંબાવી દીધી છે. ચક્રવાત 'ફેની' થઇ શકે છે ખતરનાક, ઓડિશમાં 'યલો એલર્ટ', સ્કૂલ-કૉલેજ બંધ મુખ્યમંત્રી નવીન પટનાયકે મુખ્ય ચૂંટણી કમિશનરને અપીલ કરી છે કે પટકુરા વિધાસભા વિસ્તારમાં 19 મે થનારી ચૂંટણીની તારીખો આગળ વધારવામાં આવે. નવીન પટનાયક તરફથી રજૂ કરવામાં આવેલા પત્રમાં લખ્યુ છે કે, ફેની વાવાઝોડાના કારણે રાજનગર બ્લૉકમાં ભૂસ્ખલનની સંભાવનાઓ વધારે છે. આ ઉપરાંત ફેની વાવાઝોડાને લઇને યુપીમાં વૉર્નિંગ આપી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર
Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
Embed widget