શોધખોળ કરો

ખેડૂતોનું આજે દેશભરમાં ચક્કજામ, યૂપી-ઉત્તરાખંડમાં એક લાખ ખેડૂતો સ્ટેન્ડ બાય રહેશે

ખેડૂત સંગઠનોએ પ્રદર્શનકારીઓને નિર્દેશ આપ્યા છે કે ચક્કાજામ સમયે કોઈ પણ અધિકારી, કર્મચારી કે જનતા સાથે કોઈ પણ અથડામણમાં સામેલ ન થાય.

કૃષિ કાયદાના વિરોધમાં આજે દેશભરમાં ચક્કાજામ કરવાનું ખેડૂત સંગઠનોએ એલાન કર્યુ છે. દેશભરના રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગોને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ કરવામાં આવશે. આ દરમિયાન ઈમરજંસી અને આવશ્યક સેવાઓને પ્રભાવિત નહીં કરવામાં આવે. આંદોલનકારી ખેડૂતોએ ચક્કાજામ શાંતિપૂર્ણ અને અહિંસક રીતે થવાની ખાતરી આપી છે. ખેડૂત સંગઠનોએ પ્રદર્શનકારીઓને નિર્દેશ આપ્યા છે કે ચક્કાજામ સમયે કોઈ પણ અધિકારી, કર્મચારી કે જનતા સાથે કોઈ પણ અથડામણમાં સામેલ ન થાય. 3 વાગ્યેને એક મિનિટે હોર્ન વગાડી, ખેડૂતો એકતાનો સંદેશો આપી ચક્કજામ કાર્યક્રમને સંપન્ન કરશે. ખેડૂત નેતા રાકેશ ટૈકિતે કહ્યું કે, દિલ્હી, યૂપી અને ઉત્તરાખંડમાં ચક્કાજામ નહીં થાય. પરંતુ યૂપી અને ઉત્તરાખંડમાં એક લાખ ખેડૂતો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
ચક્કાજામ પર રાકેશ ટિકૈતે કહ્યું કે, “યૂપી અને ઉત્તરાખંડના ખેડૂતો રસ્તા પર જામ નહીં કરે. આંદોલનને બેકપ આપવા માટે યૂપી અને ઉત્તરાખંડના એક લાખ ખેડૂતો બેકઅપ માટે રાખવામાં આવ્યા છે. તેઓ હાલમાં આરામ કરે અને ખેતી કરે.” રાકેષ ટિકેતૈ કહ્યું કે, “ચક્કાજામનો કોલ પરત નહીં લેવામાં આવે, પરંતુ કાર્યક્રમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે. યૂપી અને ઉત્તરાખંડના ખેડૂતો પાતના તાલુકા અને જિલ્લા મુખ્યાલય પર જઈને અધિકારીઓને અરજી આપશે. અરજીમાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવા અને એમએસપી પર કાયદાની માગ કરવામાં આવશે. ખેડૂતોને આ કાર્યક્રમ શાંતિપૂર્વક કરવાની અપીલ કરવામાં આવી છે.”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..

ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!

8મા પગાર પંચ પહેલા મોટો ઝટકો: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નવો નિયમ ફરજિયાત, નહીંતર પ્રમોશન અને પગારવધારો અટવાશે!

Embed widget