શોધખોળ કરો

ખેડૂત આંદોલનને લઈ હરિયાણાના 17 જિલ્લાઓમાં 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ

હરિયાણા સરકારે રાજ્યના 17 જિલ્લાઓમાં ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ કરી છે.

હરિયાણા સરકારે રાજ્યના 17 જિલ્લાઓમાં ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ કરી છે. સૂચના વિભાગે ટ્વિટ કરી કહ્યું, તાત્કાલિક પ્રભાવથી અંબાલા, યમુનાનગર, કુરક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાનીપત, હિંસાર, જીંદ, રોહતક, ભિવાની,ચરખી દાદરી, ફતેહાબાદ, રેવાડી અને સિરસા જિલ્લામાં વોઈસ કોલને છોડી ઈન્ટરનેટ સેવાઓ 30 જાન્યુઆરી, 2021 સાંજે 5 વાગ્યા સુધી બંઘ કરવાનો નિર્ણય કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, સોનીપત, પલવલ ઞઝ્ઝરમાં પહેલાથી જ ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-હરિયાણાની સિંધૂ બોર્ડર ખેડૂત આંદોલનનું કેંદ્ર છે. અહીં બે મહીનાથી વધારે સમયથી ખેડૂતો કેંદ્ર સરકારના ત્રણ નવા કૃષિ બીલનો વિરોધ કરી રહ્યા છે. આજે સિંધૂ બોર્ડર પર કથિત સ્થાનીક લોકો પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ઝડપ થઈ હતી. આ દરમિયાન એક એસએચઓ સહિત ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. ગુરુવારની રાત્રે દિલ્હી અને ઉત્તરપ્રદેશની ગાજીપુર બોર્ડર પર ખેડૂત સંગઠનો અને પ્રશાસનમાં ટકરાવની સ્થિતિ બની ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી છે. પ્રશાસને રાત સુધી ખેડૂતોને ધરણા સ્થળ ખાલી કરવા આદેશ આપ્યો હતો. જ્યારે ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે તેઓ આંદોલન પૂર્ણ નહી કરે. સાથે જ તેમણે લોકોને ગાજીપુર આંદોલનમાં આવવાની અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget