શોધખોળ કરો

કોરોનાને હરાવવા માટે આઇડિયા આપો, 42 લાખ રૂપિયા સુધીનું ઇનામ જીતો

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) ઇનોવેશન સેલ મળીને એક ચેલેન્જ શરૂ કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીના કારણે આખા દેશમાં લોકડાઉન છે. ભારત સહિત આખી દુનિયા આ મહામારી સામે લડવાની રીત શોધી રહી છે. આ વચ્ચે ભારતમાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓ માટે એક ચેલેન્જ શરૂ કરવા જઇ રહી છે. આ ચેલેન્જનું નામ છે ‘ફાઇટ કોરોના આઇડિયાથોન’.
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) ઇનોવેશન સેલ મળીને એક ચેલેન્જ શરૂ કરી રહ્યા છે. આ ચેલેન્જમાં ભાગ લઇને તમે પોતાના આઇડિયા શેર કરી શકો છો. જે આઇડિયાની પસંદગી કરવામાં આવશે તેમને 42 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે. આ બે દિવસની ઇવેન્ટ છે જેનું આયોજન ઓનલાઇન પ્લેટફોર્મ પર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, ઇનોવેટર્સ, રિસર્ચર્સ, એજ્યુકેટર્સ આ આઇડિયાથોનમાં સામેલ થઇને કોરોના વાયરસ સામે લડવા અને તેને હરાવવાના આઇડિયા બતાવી શકે છે. આ આઇડિયાથોન 27 અને 28 માર્ચના રોજ આયોજીત કરવામાં આવશે. આ બે દિવસમાં તમારે પોતાના આઇડિયા બતાવવા ઓનલાઇન પ્લેટફોર્મ પર સબમિટ કરી શકો છો. તમામ આઇડિયા પર કોરોના વાયરસ સામે લડવા કેટલો અસરકારક છે તેના પર ચર્ચા કરવામાં આવશે. બાદમાં બેસ્ટ સોલ્યૂશન આઇડિયા સિલેક્ટ કરવામાં આવશે. એઆઇસીટીઇ દ્ધારા વિનિંગ આઇડિયા આપનારા વિદ્યાર્થી કે એજ્યુકેટર્સને બે લાખ રૂપિયા સુધી રોકડ ઇનામ આપવામાં આવશે. તે સિવાય 40 લાખ રૂપિયા સુધી ઇનોવેશન ગ્રાન્ટ પણ અપાશે. આ આઇડિયાથોનમાં રજીસ્ટર કરવા માટે 26 માર્ચ બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget