શોધખોળ કરો
નવી નોટથી લાંચ લેવાનો પ્રથમ કિસ્સો આવ્યો સામે, જાણો કયાં રાજ્યની છે ઘટના

નવી દિલ્લી: દેશમાં હાલ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થયા પછી લોકોમાં અફડાતફડીનો માહોલ છવાયેલો છે. પીએમ મોદી દેશમાં રહેલો ભ્રષ્ટાચાર, કાળાનાણા જેવા મુદ્દાને નાથવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે હાલ એક ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે.
દેશમાં એક બાજુ લોકો નવી નોટો મેળવવા માટે બેંક અને પોસ્ટ ઓફિસની બહાર કલાકો સુધી લાઈનમાં ઉભા છે, ત્યાં બીજી બાજુ ભોપાલમાં નવી નોટથી લાંચ લેવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. નવી નોટથી લાંત લેતા 3 અધિકારી ઝડપાયા છે. ભોપાલ શિક્ષણ વિભાગના ત્રણ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
