શોધખોળ કરો

ISROએ જાહેર કરી ચંદ્રમાની ધરતી પરની તસવીરો, ચંદ્ર પર મોટા પથ્થરો અને નાના ખાડા દેખાયા

ઇસરોએ કહ્યું કે, તસવીરોમાં ચંદ્રમા પર મોટા મોટા પથ્થરો અને નાના-નાના ખાડાઓ દેખાઇ રહ્યાં છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એજન્સી (ઇસરો)એ ચંદ્રયાન-2 ઓર્બિટર પર સ્થિત હાઇ રિઝોલ્યૂશન કેમેરા (ઓએચઆરસી) દ્વારા લીધેલી ચંદ્રમાની ધરતી પરની તસવીરો જાહેર કરી છે. ઇસરો અનુસાર, ઓર્બિટરે ચંદ્રમાની ધરતીથી 100 કિલોમીટરની ઉંચાઇ પરથી લીધેલી આ તસવીરોમાં ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવીય વિસ્તારમાં સ્થિત બોગસ્લાવસ્કી ઇ ક્રેટર અને તેની આસપાસની છે. આનો વ્યાસ 14 કિલોમીટર અને ઉંડાણ ત્રણ કિલોમીટર છે. ઇસરોએ કહ્યું કે, તસવીરોમાં ચંદ્રમા પર મોટા મોટા પથ્થરો અને નાના-નાના ખાડાઓ દેખાઇ રહ્યાં છે, આશા છે કે આ તસવીરો બાદ ઘણી એવી ખાસ માહિતી સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઇસરોએ ચંદ્રયાન-2નુ મિશન 98 ટકા સક્સેસ હોવાની વાત કહી હતી, માત્ર બે ટકાની કમીના કારણે મિશન નિષ્ફળ થઇ ગયુ હતુ. વિક્રમ લેન્ડરને ચંદ્રમાની દક્ષિણી ધરતી પર છઠ્ઠી ડિસેમ્બરે લેન્ડિંગ કરવાનુ હતુ, પણ તેનો ચંદ્રમાની ધરતીથી થોડાક અંતરેથી સંપર્ક ચંદ્રયાન-2 સાથેનો સંપર્ક તુટી ગયો હતો. બાદમાં રિપોર્ટ આવ્યા કે વિક્રમ લેન્ડર ચંદ્રમાની ધરતી પર બરાબર છે પણ સંપર્ક સાધવાની કોશિશ નિષ્ફળ રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત

સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ

કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!

વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...

ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ

સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો

Embed widget