શોધખોળ કરો

નાગાલેન્ડ વિધાનસભામાં પહેલી વખત વગાડવામાં આવ્યું રાષ્ટ્રગાન, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયું National Anthem, જાણો શું છે મામલો

નાગાલેન્ડમાં 13મી વિધાનસભાના સાતમા સત્રમાં રાજ્યપાલ આરએનના સંબોધન દરમિયાન રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. શું છે મામલો જાણીએ.

નાગાલેન્ડમાં 13મી વિધાનસભાના સાતમા સત્રમાં રાજ્યપાલ આરએનના સંબોધન દરમિયાન રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાથે ટવિટર હેન્ડલ પર #NationalAnthem ટ્રેન્ડ થઇ ગયું છે. નાગાલેન્ડ વિધાનસભામાં 12 ફેબ્રુઆરીએ ઇતિહાસ સર્જાયો છે. પહેલી વખત નાગાલેન્ડ વિધાનસભામાં રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું. નાગાલેન્ડના ગઠનના આટલા વર્ષ બાદ વિધાનસભામાં રાષ્ટ્ર ગાન  વગાડવામાં આવતા લોકો સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર અને રક્ષા વિશ્લેષક નિતિન એ ગોખલેએ  વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રાજ્યપાલના અભિભાષણ પહેલા રાષ્ટ્ર ગાન “જન મન ગન” વગાડવામાં આવ્યું. રાષ્ટ્રગાનના સન્માનમમાં સૌ ઉભા થયા હતા. 1 ડિસેમ્બર 1963માં અલગ રાજ્યનો દરજ્જો મળ્યો 1 ડિસેમ્બર 1963માં નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નાગાલેન્ડ આસામનો એક ભાગ હતો. 1950 સુધી આંતર જાતિય સંઘર્ષના કારણે વિદ્રોહ થતો રહ્યો. હિસાના કારણે નાગાલેન્ડ વિકાસથી દૂર હતું. 1 ડિસેમ્બર 1963માં અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. રાજધાની કોહિમાને બનાવાય. ચૂંટણી બાદ લોકતાંત્રિક રીતે સરકાર ચૂંટાઇ.  11 ફેબ્રુઆરી1964માં વિધાનસભાનું ગઠન થયું. નાગાલેન્ડ વિધાનસભામાં કોઇ અજ્ઞાત કારણોના કારણે ક્યારેય રાષ્ટ્રગાન ન વાગ્યું હોવાનુ સામે આવ્યું છે.

ટોપ સ્ટોરી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget