શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં પ્રથમ વખત મહિલા અધિકારીને સોંપવામાં આવી CRPFની કમાન

જમ્મુ કાશ્મીરના શ્રીનગર સેક્ટરમાં પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીને સીઆરપીએફની કમાન સોંપવામાં આવી છે.

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શ્રીનગર સેક્ટરમાં પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીને સીઆરપીએફની કમાન સોંપવામાં આવી છે. મહિલા આઈપીએસ અદિકારી ચારૂ સિન્હાને સીઆરપીએફના ઈન્સપેક્ટર જનરલ પદ પર તૈનાત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરનો આ વિસ્તાર આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાંથી એક છે. ચારૂ સિન્હા 1996 બેચના તેલંગણા કેડરના અધિકારી છે. આ પ્રથમ વખત નથી કે ચારૂ સિન્હાને કોઈ મુશ્કેલ ટાસ્ક સોંપવામાં આવ્યો હોય, આ પહેલા તેઓ બિહાર સેક્ટર સીઆરપીએફમાં નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં આઈજી પર પર કામ કરી ચૂક્યા છે. બિહારમાં ચારૂ સિન્હાની આગેવાનીમાં ઘણા એન્ટી-નક્સલ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યા છે. બાદમાં તેમની ટ્રાન્સફર જમ્મુ કરી દેવામાં આવી હતી, જ્યા તેમણે સીઆરપીએફના આઈજી તરીકે પોતાની સેવા આપી. હવે સોમવારે તેમને શ્રીનગરના આઈજી તરીકે તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીનગર સેક્ટરની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી, પરંતુ ચારૂ સિન્હા પહેલા અત્યાર સુધીમાં આ સેક્ટરમાં આઈજી સ્તર પર કોઈ મહિલા અધિકારીને નથી તૈનાત કરવામાં આવ્યા. અહી સીઆરપીએફને ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ સાથે કામ કરવાનું હોય છે. સીઆરપીએફના મુજબ, શ્રીનગર સેક્ટર અંતર્ગત જમ્મુ કાશ્મીરના ત્રણ જિલ્લા બડગામ, ગાંદરબાલ અને શ્રીનગર અને કેંદ્ર શાસિત પ્રદેશ લદાખ સુધીમાં ઓપરેશન્સ પરિચાલન અધિકાર સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget