શોધખોળ કરો

બિહારમાં પૂરના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત, 15 જિલ્લાઓમાં એલર્ટ

ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થતા 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાલંદા મેડિકલ કોલેજના વોર્ડ અને આઈસીયૂમાં પણ પાણી ભરાયા છે.

પટના : બિહારમાં ભારે વરસાદના કારણે જીવન અસ્ત-વ્યસ્ત થયું છે. પટનામાં પૂરની સ્થિતિ થઈ ગઈ છે. પટના શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બિહારના મંત્રીઓના ઘરમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થતા 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાલંદા મેડિકલ કોલેજના વોર્ડ અને આઈસીયૂમાં પણ પાણી ભરાયા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને પગલે નીતીશ સરકારે પટના અને ભાગલપુર સહિત મોટાભાગના જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દિધી છે. ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર થઈ છે. ઘણી ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે અમુક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બિહારમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે પટના, મુઝફ્ફરપુર, શિવહર, દરભંગા, ભાગલપુર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ટોપ સ્ટોરી

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

Embed widget