શોધખોળ કરો

બિહારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર, 6 જિલ્લાઓમાં પુરનુ પાણી ઘૂસી ગયુ, જાણો વિગતે

ભારે વરસાદના કારણે રાજ્યના 11 જિલ્લાઓમાંથી 6 જિલ્લાઓ વધુ અસરગ્રસ્ત થયા છે. ખાસ કરીને જે નેપાલની સીમા પર આવેલા છે તે વધુ પ્રભાવિત છે

પટનાઃ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે બિહારની હાલત કફોડી બની છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યની મોટાભાગની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે કેટલાય જિલ્લાઓમાં પુરની સ્થિતિ બની છે. ભારે વરસાદના કારણે રાજ્યના 11 જિલ્લાઓમાંથી 6 જિલ્લાઓ વધુ અસરગ્રસ્ત થયા છે. ખાસ કરીને જે નેપાલની સીમા પર આવેલા છે તે વધુ પ્રભાવિત છે. કોસી, ગંડક, બાગમતી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, નદીઓમાં પુર આવવાથી જિલ્લાઓમાં પુરનુ પાણી ઘૂસી ગયુ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની રાહત અને બચાવ ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને કામ કરી રહી છે. બિહારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર, 6 જિલ્લાઓમાં પુરનુ પાણી ઘૂસી ગયુ, જાણો વિગતે કઇ નદીઓમાં વરસાદથી પુર આવ્યુ.... બિહારની કોસી, ગંડક, બાગમતી નદીઓ વરસાદથી ગાંડીતુર બની છે, પુર આવવાથી અનેક ગામે તણાયા છે. બિહારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર, 6 જિલ્લાઓમાં પુરનુ પાણી ઘૂસી ગયુ, જાણો વિગતે કયા વિસ્તારોમાં પુરનુ પાણી ઘૂસી ગયુ.... મધુબની, અરસિયા, મોતિહારી, રક્સૌલ, દરભંગા, સહરસા, સમસ્તીપુર, સુપૌલ, ગોપાલગંજ, મુજફ્ફરપુર અને સીતામઢી વિસ્તારોમાં સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના

Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહીKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટો ખુલાસો, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડLIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવGujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા?  કચ્છ પોલીસનો નામ સાથે આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના
હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ

જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ

મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો પછી કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Embed widget