શોધખોળ કરો

મોર્ડના ફાઇઝરની વેક્સિનની મંજૂરી માટે ભારતમાં માર્ગ મોકળો, ,DCGI શું લીધો મહત્વનો નિર્ણય

ભારતમાં કોવિડ -19 રસી: હવે વિદેશી વેક્સિન જેને વિશ્વ આરોગ્ય સંગઠન અથવા યુએસ એફડીએ દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે, તેઓને ભારતમાં ટ્રાયલ કરવી પડશે નહીં.

 નવી દિલ્લી: અને મોડર્ના જેવી વિદેશી રસી માટે ભારત આવવાનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. બંને કંપનીઓના રસી સ્થાનિક પરીક્ષણોમાંથી પસાર થવાની રહેશે નહીં. ડ્રગ કંટ્રોલર જનરલ ઈન્ડિયા (ડીજીસીઆઈ) એ ફાઈઝર અને મોડર્ના જેવા વિદેશી રસીઓ પર અલગ સ્થાનિક ટ્રાયલ હાથ ધરવાની શરતોને દૂર કરી છે. એટલે કે, જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા યુએસ એફડીએ દ્વારા ઇમરજન્સીના  ઉપયોગ માટે કોઈ વિદેશી રસી મંજૂર કરવામાં આવી છે, તેથી ભારતમાં  ટ્રાયલ  કરવી પડશે નહીં.

ડીસીજીઆઈના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે   રસીને વિશિષ્ટ આરોગ્ય સંસ્થાની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. તેને વિદેશી કંપનીઓએ લોન્ચિંગ પછીના બ્રિજિંગ ટ્રાયલ્સ' કરવાની અને ભારતમાં તેમની રસીઓની ગુણવત્તાની ચકાસણી કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે, પત્રમાં જણાવ્યું છે કે, ભારતમાં કોવિડ કેસોમાં થયેલા વધારા અને રસીઓની ઉપલબ્ધતામાં વધારો કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે, "ઇમરજન્સી સીમિત   ઉપયોગ માટે ભારતમાં રસીના ઉપયોગને  મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુ.એસ. એફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ જાપાન દ્વારા મંજૂરી આપવામાં આવેલી અથવા ડબ્લ્યુએચઓની  ઇમરજન્સી  ઉપયોગની સૂચિમાં સૂચિબદ્ધ અને જે લાખો લોકો પર પહેલેથી જ ઉપયોગમાં લેવામાં આવી છે તે રસીઓને મંજૂરી આપવામાં આવી છે. રસી પરીક્ષણ અને બ્રિજિંગ ટ્રાયલને સીડીએલ, કસૌલી દ્વારા મુક્તિ આપવામાં આવી શકે છે.

અમેરિકા કંપનીએ દાવો કર્યો છે કે, તેમણે  વયસ્ક પર કોવિડ વેક્સિનના ઉપયોગ માટે અમેરિકી નિયામકની પૂર્ણ મંજુરી લઇ લીધી છે. મોર્ડનાએ મંગળવારે જાહેરાત કરી કે, બંને ડોઝના ડેટા એફડીએને આપવાનું શરૂ કરી દીધું છે. એફડી અને બીજા કેટલાક  દેશોના નિયામક મોર્ડનાની વેક્સિનના ઇમજરન્સી ઉપયોગ  પહેલાથી મંજૂરી આપી ચૂક્યાં છે.  

12 વર્ષથી નાના બાળકો પર પણ ટ્રાયલની તૈયારી
દુનિયાના કેટલાક દેશમાં 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે.  હવે 12 વર્ષથી નાના બાળકોના વેક્સિનેશન પર કામ ચાલી રહ્યું છે. અમેરિકાની કંપની ફાઇઝરે 12 વર્ષના નાના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવાનું નક્કી કર્યું છે. જેનું પરિણામ સપ્ટેમ્બર સુધી મળી જશે. અમેરિકા, કનેડા, સહિત દુનિયાના કેટલાક દેશોમાં 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને વેક્સિન આપવાનું શરૂ થઇ ગયું છે. જ્યારે હવે 12 વર્ષથી નાના બાળકોના વેક્સિનેશન માટે કામ થઇ રહ્યું છે. ફાઇઝર કંપનીએ નિર્ણય કર્યો છે કે,  6 મહિનાથી 11 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. જેમાં 4500 બાળકોને સામેલ કરાશે.આ ટ્રાયલ અમેરિકાની સાથે પોલેન્ડ અને ફિનલેન્ડ, ફ્રાન્સમાં પણ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Embed widget