શોધખોળ કરો

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો, હવે અપાઈ આ ખાસ સુરક્ષા

ગુપ્તચર વિભાગ તરફથી પ્રાપ્ત માહિતીના આધારે વીઆઇપીને ઝેડ પ્લસ અને અન્ય પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. રંજન ગોગોઈને દિલ્હીની બહાર જવા પર ઝેડ + સુરક્ષા મળી છે. સીઆરપીએફને તેમને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું છે.
રાજ્યસભા સદસ્ય ગોગોઈને પહેલા દિલ્હી પોલીસ સુરક્ષા પૂરી પાડતું હતું. ગોગોઈ નવેમ્બર 2019માં ન્યાયાધીશ પદ પરથી સેવાનિવૃત થયા અને બાદમાં સરકારે તેમને રાજ્યસભાના સદસ્ય બનાવ્યા હતા. આપને જણાવી દઈએ કે, ઝેડ પ્લસ કેટેગરીના લોકોની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ સંભાળે છે અને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દેશના પસંદ કરેલા લોકોને આપવામાં આવે છે. ઝેડ પ્લસ સુરક્ષા કોને અપાશે તે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ગુપ્તચર વિભાગ તરફથી પ્રાપ્ત માહિતીના આધારે વીઆઇપીને ઝેડ પ્લસ અને અન્ય પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 

'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા

નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી

Embed widget