શોધખોળ કરો

આ તારીખથી દેશભરમાં એક જેવા હશે ડ્રાઈવિંગ લાયસન્સ

નવી દિલ્હીઃ 1 ઓક્ટોબર 2019થી દેશભરમાં બનનાર ડ્રાઈવિંગ લાઈસન્સ (ડીએલ) અને વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી)નું ફોર્મેટ એક જેવું જ હશે. એટલું જ નહીં તમામ રાજ્યોમાં ડીએલ અને આરસીનો કલર પણ એક જેવો જ હશે અને તેમાં જાણકારીઓ પણ એક સરખી જગ્યાએ હશે. આ મામલે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરીએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણયથી ડીએલ અને આરસીમાં જાણકારીઓને લઈને ભ્રમની સ્થિતિ નહી બને. અત્યાર સુધી દરેક રાજ્ય પોતાની સુવિધા અનુસાર, જ ડીએલ અને આરસીનું ફોર્મેટ તૈયાર કરાતું હતું. જેના કારણે કેટલાક રાજ્યમાં કેટલીક જાણકારી જો ડીએલના ફ્રન્ટ પર હોય તો, અન્ય રાજ્યમાં તે જાણકારી પાછળની તરફ હોય છે. પરંતુ હવે તમામ રાજ્યોમાં જે પણ ડીએલ અથવા આરસી બનશે, તેમાં એક જેવી જ જગ્યા પર જ જાણકારી આપવામાં આવશે. મંત્રાલયના અધિકારીઓ અનુસાર, આ મુદ્દે તેમના મંત્રાલયે 30 ઓક્ટોબર 2018ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી તમામ પક્ષો પાસે આ મુદ્દે સલાહ માંગી છે. તમામ પક્ષો તરફથી આવતી સલાહના આધાર પર હવે સરકારે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશન અનુસાર, તમામ રાજ્યોને એક ઓક્ટોબરથી ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોની રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પીવીસી આધારીત બનાવવા પડશે, અથવા પછી પોલીકાર્બોનેટ હશે. આમાં ચીપ પણ લાગેલી હશે અને જાણકારી પણ તેજ ફોર્મેટમાં હશે, જેમાં કેન્દ્ર સરકારે નોટિફાઈ કરી છે.

ટોપ સ્ટોરી

તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget