શોધખોળ કરો

Sexual Harassment Case: કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણીના કેસમાં મળ્યા જામીન, મહિલા ડાન્સરે લગાવ્યો હતો આ આરોપ

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણી કેસમાં જામીન મળી ગયા છે

Ganesh Acharya Sexual Harassment Case:  બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણી કેસમાં જામીન મળી ગયા છે. મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે ગણેશ આચાર્યને જામીન આપ્યા હતા.  કોરિયોગ્રાફર પર મહિલા ડાન્સર દ્વારા જાતીય સતામણીનો આરોપ મુકવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે ગણેશ આચાર્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલે સુનાવણી કરતા કોર્ટે તેઓને જામીન આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ કેસ બે વર્ષ જૂનો છે.

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ગુરુવારે કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમને આ કેસમાં રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા. આ મહિલાએ ફેબ્રુઆરી 2020માં ગણેશ આચાર્ય વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો.

મહિલાએ કોરિયોગ્રાફર પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે ગણેશ આચાર્યની ઓફિસમાં કામ કરવા ગઈ ત્યારે તેના પર ખોટી કોમેન્ટ કરવા સાથે અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.  મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે વિરોધ કર્યો તો તેમણે તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું. આ સાથે મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ કારણથી ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશન દ્વારા છ મહિના પછી તેની સદસ્યતા પણ સમાપ્ત કરવામાં આવી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે આચાર્યએ અન્ય મહિલાઓનું પણ યૌન શોષણ કર્યું છે.

જ્યારે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બધું તેને ફસાવવાનું કાવતરું હતું. એટલું જ નહીં ગણેશ આચાર્યએ તે મહિલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?

કાર્તિકની મોટી છલાંગ, ICC ટી20 બેટિંગ રેન્કિંગમાં કાર્તિકનો 108 પૉઇન્ટને હાઇ જમ્પ, ઇશાન કિશન ટૉપ 10માં, જાણો

Agro Service Provider Scheme: ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં સરકાર આપે છે 8.50 લાખ સુધીની સહાય, થશે એકસ્ટ્રા ઈન્કમ

જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'આગ સે મત ખેલો, કુર્બાની તો હોગી, ગાય, બકરેં...', CM સુવેન્દુને હુમાયૂં કબીરે આપી ચેતવણી
'આગ સે મત ખેલો, કુર્બાની તો હોગી, ગાય, બકરેં...', CM સુવેન્દુને હુમાયૂં કબીરે આપી ચેતવણી
Population: 2050 સુધી ભારતમાં કેટલી થઇ જશે હિન્દુ વસ્તી, કેટલા લોકો માનશે ઇસ્લામ અને બીજા ધર્મ ?
Population: 2050 સુધી ભારતમાં કેટલી થઇ જશે હિન્દુ વસ્તી, કેટલા લોકો માનશે ઇસ્લામ અને બીજા ધર્મ ?
Vande Mataram: પશ્ચિમ બંગાળના મદરેસામાં હવે વંદે માતરમ ફરજિયાત, સુવેન્દુ સરકારનો મોટો નિર્ણય
Vande Mataram: પશ્ચિમ બંગાળના મદરેસામાં હવે વંદે માતરમ ફરજિયાત, સુવેન્દુ સરકારનો મોટો નિર્ણય
5 દેશ, 5 દિવસ અને ભારત માટે 'ગેમચેન્જર' ડીલ, PM મોદીની યાત્રાથી ભારતને શું થયું હાંસલ ?
5 દેશ, 5 દિવસ અને ભારત માટે 'ગેમચેન્જર' ડીલ, PM મોદીની યાત્રાથી ભારતને શું થયું હાંસલ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, કેકેઆરની જીતથી રોમાંચક બની સ્પર્ધા, જાણો પ્લેઓફના સમીકરણનું ગણિત
એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, કેકેઆરની જીતથી રોમાંચક બની સ્પર્ધા, જાણો પ્લેઓફના સમીકરણનું ગણિત
શું તમારા ખિસ્સામાં રાખેલો Smartphone બની રહ્યો છે ઘટતા જન્મ દરનું કારણ? આ રિપોર્ટે વધારી ચિંતા
શું તમારા ખિસ્સામાં રાખેલો Smartphone બની રહ્યો છે ઘટતા જન્મ દરનું કારણ? આ રિપોર્ટે વધારી ચિંતા
Guru Gochar 2026: ગુરૂનું કર્ક રાશિમાં ગોચર, આ રાશિને અપાવશે રાજ સુખ, તો આ રાશિએ રહેવું સાવધાન
Guru Gochar 2026: ગુરૂનું કર્ક રાશિમાં ગોચર, આ રાશિને અપાવશે રાજ સુખ, તો આ રાશિએ રહેવું સાવધાન
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
Embed widget