શોધખોળ કરો

હૈદ્રાબાદ નગર નિગમ ચૂંટણીની મતગણતરી શરૂ, ભાજપ, TRS અને AIMIM વચ્ચે ત્રિકોણિય જંગ

1 ડિસેમ્બરે યોજાયેલ ચૂંટણીમાં 74.67 લાક મતદારોમાંથી માત્ર 34.50 લાખ (46.55 ટકા) લોકોએ મત આપ્યા હતા.

હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે જેના પર સમગ્ર દેશની નજર હશે. 150 બેઠક પર નગર નિગમની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ,TRS અને AIMIM વચ્ચે ત્રિકોણિય જંગ છે. જ્યારે ભાજપ હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં પ્રથમવાર આક્રમકતા સાથે લડ્યુ છે. ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમ દેશની સૌથી મોટી મહાનગપાલીકાઓમાંથી એક છે. આ નગર નિગમ 4 જિલ્લામાં છે, જેમાં હૈદ્રાબાદ, રંગારેડ્ડી, મેડચલ મલકજગિરી અને સંગારેડ્ડી આવે છે. આ સમગ્ર વિસ્તારમાં 24 વિધાનસભા વિસ્તાર સામેલ છે અને તેલંગાનાની 5 લોકસભા સીટ પણ આવે છે. આ જ કારણ છે કે ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમ ચૂંટમીમાં કેસીઆરથી લઈને ભાજપ, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીએ પોતાની તમામ તાકત લગાવી દીધી છે. 1 ડિસેમ્બરે યોજાયેલ ચૂંટણીમાં 74.67 લાક મતદારોમાંથી માત્ર 34.50 લાખ (46.55 ટકા) લોકોએ મત આપ્યા હતા. આજે મતગણતરી માટે 30 સ્થળો પર મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 8152 કર્મચારીઓ મતગણતરી કાર્યમાં લાગ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, મતગણતરીની પૂરી પ્રક્રિયાને મતગણતરી કેન્દ્રમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ કરવામાં આવશે. ચૂંટણીમાં મતપત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટે પરિણામ વિશે બપોર અથવા સાંજ સુધી તસવીર સ્પષ્ટ થઈ જશે. ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહને બાદ કરતા જે.ડી.નડ્ડા,ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના મંત્રીઓ અને નેતાઓ હૈદરાબાદમાંચૂંટણી સભાઓ ગજવી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
Embed widget