શોધખોળ કરો

'ચૂંટણીઓ ફાઈવ સ્ટાર હોટલમાં બેસીને ના જીતાય', કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ કર્યો રાહુલ પર કટાક્ષ ?

આગામી નહિને કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી થવાની છે. પહેલા પણ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને વિવાદ થયો હતો.

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં અંદરોઅંદર ચાલી રહેલ વિવાદની વચ્ચે પાર્ટીના સીનિયર નેતા ગુલાન નબી આઝાદનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોઈનું પણ નામ લીધા વગર તેમણે હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ સૌથી નીચલા સ્તર પર છે. પાર્ટીના મોટા નેતાઓનો કાર્યકર્તા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ફાઈવ સ્ટાર હોટલમાં બેસીને ચૂંટણી ન લડી શકાય. ગુલાબ નબી આઝાદે કહ્યું કે, “જે લોકો ત્યાં હોય છે તેમનું કનેક્શન લોકો સાથે તૂટી ગયું છે. બ્લોકના લોકોની સાથે, જિલ્લાના લોકોની સાથે કનેક્શન તૂટી ગયું છે. સમસ્યા એ છે કે જ્યારે આપણી પાર્ટીમાં કોઈ પદાધિકારી બને છે તો તે લેટર પેડ તો છપાવી દે છે અને વિઝિટિંગ કાર્ડ બનાવી દે છે અને સમજે છે કે મારું કામ અહીં પૂરુ થઈ ગયું. જ્યારે કામ તો ત્યારે શરૂ થવું જોઈએ.” એટલું જ નહીં ગુલાન નબી આઝાદે એક શેર પણ વાંચ્યો. તેમણે કહ્યું, “"પાર્ટી સાથે પ્રેમ હોવો જોઈએ. ये इश्क नहीं आसान बस इतना समझ ली जे, इक आग का दरिया है और डूब के जाना है. લોકો સમજે છે કે મહિલાઓને પ્રેમ કરવો જ ઈશ્ક છે. ભગવાન સાથે પ્રેમ, પોતાના પીર પેગંબર સાથે પ્રેમ, પોતાના ધર્મ સાથે પણ પ્રેમ હોય છે.” જણાવીએ કે, આગામી નહિને કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી થવાની છે. પહેલા પણ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને વિવાદ થયો હતો. નેતાઓએ પત્ર લખ્યો હતો તેને લઈને પણ વિવાદ થયો હતો. હવે ગુલામ નબી આઝાદે જે નિવેદન આપ્યું છે તેનાથી એ સવાલ ઉભો થાય છે કે શું ફરી એક વખત અધ્યક્ષ પદને લઈને વિવાદ થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

મહારાષ્ટ્રમાં 'એનાલોગ' પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, હોટલ-રેસ્ટોરન્ટને ચેતવણી, વાપરશો તો ભારે દંડ

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

Embed widget