શોધખોળ કરો

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે PM મોદીના વખાણ કર્યા, જાણો શું કહ્યું ?

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે ગુજ્જર સમુદાયના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે પોતાની મૂળ વિનમ્રતા અને લોકોને ના ભૂલવા જોઈએ.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે પીએમ મોદીના વખાણ કર્યા હતા, અને કહ્યું હતું કે તેઓ પોતાને ગર્વથી ચા વાળા કહે છે, વધુમાં તેમણે કહ્યું હતું કે મારા તેમની સાથે રાજકીય મતભેદ છે, પણ પીએમ મોદી એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે ગુજ્જર સમુદાયના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે પોતાની મૂળ વિનમ્રતા અને લોકોને ના ભૂલવા જોઈએ, લોકોએ આ મામલે પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ, જે વડાપ્રધાન બન્યા પછી પણ પોતાના મૂળિયાને નથી ભૂલ્યા.
આ કાર્યક્રમમાં આઝાદે પીએમ મોદીના વખાણ તો કર્યા જ હતા અને સાથે તેમને એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા, આ સિવાય તેમની સાથેના રાજકીય મતભેદોનો ઉલ્લેખ કરીને કાશ્મીરની અર્થવ્યવસ્થા પર પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

Embed widget