શોધખોળ કરો

ગૂગલ પણ ઉજવી રહ્યું છે ભારતનો 70મો સ્વતંત્રતા દિવસ

નવી દિલ્લી: ભારતને આઝાદી મળી તેને આજે 70 વર્ષ થઈ ગયા છે. જેની ઉજવણી આખા દેશમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે. આ જશ્નમાં દુનિયાના સૌથી જાણીતા સર્ચ એન્જિન ગૂગલે પણ તેની શુભેચ્છાઓ પાઠવી છે. ગૂગલે ડૂડલ દ્વારા ભારતના સ્વતંત્રતા દિવસને તેના હોમપેજ પર જગ્યા આપી છે. ગૂગલે ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરૂના ઐતિહાસિક ભાષણને ગ્રાફિક્સ દ્વારા બતાવ્યા છે. ઉલ્લેખનીય છે કે તે ઐતિહાસિક ભાષણ હતું જ્યારે પંડિત નહેરૂ બોલ્યા હતા, કે મધ્યરાત્રિની આ ક્ષણે જ્યારે આખી દુનિયા નિદ્રાધીન છે, ત્યારે ભારત તેના નવા જીવન અને આઝાદી માટે આંખો ખોલી રહ્યું છે. ડૂડલના બેકગ્રાઉંડમાં એસેમ્બલી હોલની તસવીર બનેલી છે. જ્યાં ભારત પહેલા સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

Embed widget