શોધખોળ કરો

લૉકડાઉન-2માં સરકારે કઇ-કઇ વસ્તુઓ કરવા પર પાબંદીઓ લગાવી, તોડશો તો થશે દંડ

સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, આદેશમાં કહેવાયુ છે કે, લૉકડાઉન-2 દરમિયાન કોઇપણ દરેક વ્યક્તિને મોં-ચહેરો ઢાંકીને ફરવુ પડશે, માસ્ક પહેરીને ફરવુ પડશે. નહીં તો દંડ થઇ શકે છે

નવી દિલ્હીઃ આજથી દેશભરમાં લૉકડાઉન-2ની શરૂઆત થઇ ગઇ છે, સરકારે કોરોનાને હરાવવા માટે વધુ 19 દિવસનું દેશવ્યાપી લૉકડાઉન જાહેર કર્યુ છે, આ લૉકડાઉનમાં સરકારે કેટલીક વસ્તુઓ પર સખત પાબંદીઓ લગાવી દીધી છે. જેને તોડવાથી સરકાર તમારી પાસેથી મોટો દંડ વસૂલ કરશે. સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, આદેશમાં કહેવાયુ છે કે, લૉકડાઉન-2 દરમિયાન કોઇપણ દરેક વ્યક્તિને મોં-ચહેરો ઢાંકીને ફરવુ પડશે, માસ્ક પહેરીને ફરવુ પડશે. નહીં તો દંડ થઇ શકે છે. આ ઉપરાંત સરકારે રસ્તાંઓ પર થૂંકવા પર પણ પાબંદી લગાવી દીધી છે, રસ્તાં પર થૂંકવુ ગુનો બનશે અને પોલીસ સખ્ત કાર્યવાહીની સાથે સાથે દંડ વસૂલ કરશે. લૉકડાઉન-2માં સરકારે કઇ-કઇ વસ્તુઓ કરવા પર પાબંદીઓ લગાવી, તોડશો તો થશે દંડ સરકારે કહ્યું કે, ફૉર વ્હિલર ગાડીઓમાં ડ્રાઇવર સાથે એક વ્યક્તિને બેસવાની પરવાનગી છે. ત્રીજો વ્યક્તિ બેસશે તો દંડ થશે. આ જ રીતે ટુ વ્હિલરમાં માત્ર એક વ્યક્તિને અનુમતિ આપવામાં આવી છે. લૉકડાઉન-2માં સરકારે કઇ-કઇ વસ્તુઓ કરવા પર પાબંદીઓ લગાવી, તોડશો તો થશે દંડ આ સિવાય સરકારે ટ્રાફિક, હવાઇ સફર, પબ્લિક ટ્રાન્સપોર્ટ, મેટ્રો સર્વિસ પર લૉકડાઉન દરમિયાન ખાસ રોક લગાવી દીધી છે. સરકારે લૉકડાઉન દરમિયાન જિમ અને લગ્ન સમારોહ જેવા ફંક્શનો બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ દેશભરમાં લૉકડાઉન-2નો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેને 3 મે સુધી ચાલુ રાખવામાં આવશે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget