શોધખોળ કરો

દેશના 21 શહેરોના પીવાના પાણીના રેન્કિંગ બહાર પડ્યા,ગુજરાતના ક્યા શહેરનો થયો સમાવેશ

દેશની આર્થિક રાજધાની મુંબઈએ 21 શહેરોની આ રેકિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

નવી દિલ્હી: કેંદ્ર સરકારે દેશના 21 રાજ્યની રાજધાનીમાં પીવાના પાણીની ગુણવત્તાના આધારા રેકિંગ જાહેર કરી છે. કેંદ્રીય ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે રેકિંગ જાહેર કરી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈએ 21 શહેરોની આ રેકિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. એનો મતલબ દેશમાં પીવા લાયક શુદ્ધ પાણી મુંબઈમાં છે. આ યાદીમાં સૌથી છેલ્લું નામ દેશની રાજધાની દિલ્હીનું છે, એટલે પાણી પીવા માટે સૌથી ખરાબ છે. આ યાદી જાહેર કરતા રામવિલાસ પાસવાને કહ્યું, અમે કોઈને દોષ નથી આપી રહ્યા, અમારી કોશિશ લોકોને સ્વચ્છ પાણી આપવાની છે. તપાસમાં ખબર પડી કે દિલ્હીનું પાણી પીવા લાયક નથી, પીવાના પાણીને લઈને દેશભરમાંથી ફરિયાદો આવી રહી હતી. આ યાદી જાહેર કરતા કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાને એબીપી ન્યૂઝનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હું જોઈ રહ્યો હતો કે એબીપી ન્યૂઝ ચેનલમાં હાલમાં એક કલાકમાં પ્રોગ્રામ બતાવાયો તેમાં અલગ-અલગ શહેરાના પાણીની ગુણવત્તાને લઈને વાત થઈ. એમાં પણ મુંબઈમાં સૌથી શુદ્ધ પાણી હતું. પાણીની ગુણવત્તા પ્રમાણે જે યાદી જાહેર કરવામાં આવી છે તે આ પ્રમાણે છે. મુંબઈ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી, રાયપુર, અમરાવતી,શિમલા, ચંદીગઢ, ત્રિવેંદ્રમ, પટના, ભોપાલ, ગુવાહીટી, બેંગલુરૂ, ગાંધીનગર, લખનઉ, જમ્મુ, જયપુર, દેહરાદૂન, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હી.

ટોપ સ્ટોરી

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget