શોધખોળ કરો

ભારત સરકારનો સૌથી મોટો નિર્ણય, ટિકટોક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો

ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નવી દિલ્હી: ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક,  યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે.
આ સિવાય હેલો, લાઈક, કૈમ સ્કૈનર, શીન કાઈને પણ બેન કરી છે. બાયડુ મૈપ, કવાઈ, ડયૂ બેટરી સ્કૈનરને પણ બેન કરવામાં આવી છે. સરકારે આ ચીન એપ પર આઈટી એક્ટ 2000 મુજબ બેન લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે લદાખની ગલવાન ઘાટીમાં સેના સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ચીન અને તેની પ્રોડક્ટ સહિત તમામ એપને લઈને ભારતના લોકોમાં ગુસ્સો હતો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ આત્મનિર્ભર ભારત બનાવવાની લોકોને અપીલ કરી હતી. ચીનની આ 59 એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કાલે બંને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક લદાખના ચુશૂલમાં થવા જઈ રહી છે. ખાસ વાત તો એ છે કે આ મિટિંગમાં આ વખતે ભારતના બોલાવવા પર થઈ રહી છે. આ પહેલા બે મિટિંગ ચીનના આમંત્રણ પર આયોજિત થઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ

આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે

‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો

ભારતીય મહિલાઓ પાસે છે દુનિયાનું 11% સોનું, ઘરમાં જ છે 'મિની RBI', આંકડો જાણીને ચક્કર આવી જશે

પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા

સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ

પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....

Embed widget