શોધખોળ કરો

ચીનની જાસૂસી પર સરકારે આપ્યા તપાસના આદેશ, એક્સપર્ટ કમિટી મહિનામાં આપશે રિપોર્ટ

આ મામલે નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેશનની દેખરેખમાં સરકારે એક એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટી 30 દિવસની અંદર પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે.

નવી દિલ્હી: ચીની કંપની દ્વારા ભારતમાં ડેટા જાસૂસી મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેશનની દેખરેખમાં સરકારે એક એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટી 30 દિવસની અંદર પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે. વિદેશ મંત્રાલયે ભારતમાં ચીનના રાજદૂત સામે ચીની કંપની શેનહુઆ ઈન્ફોટેકના જાસૂસી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. શેનહુઆ ઈન્ફોટેક ભારતના અગ્રણી લોકોની જાસૂસી કરતું હોવાનું સામે આવ્યું છે. ઈન્ડિયન એક્સપ્રસના રિપોર્ટ અનુસાર, ચીની સરકારે 10 હજારથી વધુ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહ્યું છે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી ટેકનોલોજી કંપની ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી આ કામમાં સામેલ છે. કયા કયા લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન? -પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી - રાજ્યના મુખ્ય સચિવ - ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) -વિદેશ વિભાગ અધિકારી - નાણા મંત્રાલયના અધિકારી - અર્ચના વર્મા, એડિશનલ સચિવ, કેન્દ્રીય તકેદારી આયોગ - ટી શ્રીકંતા, જી કિશન રેડ્ડીના અંગત સચિવ, ગૃહમંત્રાલય, મંત્રાલય - અનિલ મલિક, અધિક સચિવવ (વિદેશ), એમએચએ સહિત અનેક લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન રિપોર્ટ અનુસાર, ચીન પીએમઓના ઓછામાં ઓછા અડઝો ડઝન બ્યૂરોક્રેટ્સની જાસૂસી કરી રહ્યું છે. જે સીધા વડાપ્રધાન હેઠળ મંત્રાલયોમાં કામ કરે છે . એટલું જ નહીં ચીન ઓછામાં ઓછા 23 મુખ્ય સચિવ અને 15 ડીજીપીની જાસૂસી કરી રહ્યું છે. ચીન ભારતની પેમેન્ટ એપ, સપ્લાઈ ચેન, ડિલિવરી એપ્સ અને આ એપ્સના સીઈઓ-સીએફઓ સહિત લગભગ 1400 વ્યક્તિઓ અને સંસ્થાઓની જાસૂસી કરી રહ્યું છે. એટલું જ નહીં ચીન દેશના સ્ટાર્ટઅપ્સ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં સ્થિતિ વિદેશી રોકાણકારો અને તેના સંસ્થાપક અને મુખ્ય ટેકનોલોજી અધિકારીઓ પર પણ નજર રાખી રહ્યું છે.

ટોપ સ્ટોરી

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget