શોધખોળ કરો

મોદી સરકારે શાની દુકાનો નહીં ખોલવાની સ્પષ્ટ રીતે ના કહી ? કેન્દ્રના આદેશની આ રહી વિગતો

શહેરી વિસ્તારમાં મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ નહીં શરુ થઇ શકે ઇ-કોર્મસ કંપની જીવન જરુરી ચીજ વસ્તુ પુરી પાડી શકશે. હોટેલમાં દારુની શોપ નહીં ખુલી શકાય.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં સરકારનું માનવું છે કે, કોરોના સંક્રમણની ગતિ પર એક રીતે નિયંત્રણ લાવી દીધું છે. પરંતુ આ વાયરસને કારણે અત્યાર સુધીમાં વેપાર ધંધા પર ગંભીર અસર જોવા મળી છે જ્યાં હજુ પણ દુકાનો બંધ છે. ત્યારે કેટલાક દિવસ પહેલા જ અનેક રાજ્યોએ છૂટછાટ આપતા જરૂરી સામાનની દુકાનો ખોલવાની જાહેરાત કરી હતી જેમાં શાકભાજી, મેડિકલ અને અન્ય  જરૂરી દુકાનો સામેલ હતી. પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક નવા આદેશમાં 24 એપ્રિલે કહ્યું કે, તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાં જરૂરી સાવચેતીને ધ્યાનમાં રાખથા 50 ટકા સ્ટાફ સાથે દુકાનો સંસ્થાઓ ખોલી શકાય છે. જોકે કેન્દ્ર સરકારે જે દુકાનો ચાલુ કરવીની છૂટ આપી છે તેમાં અંતિમ નિર્ણય રાજ્ય સરકારોએ કરવાનો છે ત્યારે ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ 4 મહાનગરોને છોડીમાં તમામ જગ્યાએ કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન અનુસાર ગ્રામિણ વિસ્તારની તમામ દુકાનો ખુલી શકશે. શોપિગ મોલ જેવા વિસ્તારની ગ્રામિણ દુકાનો નહીં ખુલે. શહેરી વિસ્તારમાં એકલ-દોકલ દુકાનો શરુ કરી શકાશે. શહેરમા રેસિડન્સ કોમ્પલેકસની દુકાનો ખુલી શકાશે . શહેરી વિસ્તારમાં માર્કેટ કોમ્પલેક્સમાં દુકાનો નહી શરુ થઇ શકે. શહેરી વિસ્તારમાં મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ નહીં શરુ થઇ શકે ઇ-કોર્મસ કંપની જીવન જરુરી ચીજ વસ્તુ પુરી પાડી શકશે. હોટેલમાં દારુની શોપ નહીં ખુલી શકાય . હોટ સ્પોટ અને બફર ઝોનમાં કોઇ દુકાન નહી ખુલી શકે. શું બંધ રહેશે ?
  • નપા અને મનપાની અંદર આવતા માર્કેટ, મોલ
  • સિનેમા હૉલ, મૉલ, શૉપિંગ કૉમ્પલેક્સ, જિમ
  • સ્પોર્ટ્સ, કૉમ્પલેક્સ, સ્વિમિંગ પૂલ
  • એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર, બાર
  • ઑડિટોરિયમ, એસેમ્બલી હૉલ બંધ રહેશે
  • મોટી દુકાનો, અને અઠવાડિયામાં એક વખત ખુલતા બજારો બંધ રહેશે
  • નૉન હૉટસ્પોટ વિસ્તારમાં સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે નહીં.
જોકે કેન્દ્ર સરકારે અંતિમ નિર્ણય રાજ્ય સરકારને કરવા જણાવ્યું છે ત્યારે ગુજરાતમાં હેર કટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સિગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ બંધ રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Embed widget