શોધખોળ કરો

કેન્દ્ર સરકારનું આ કામ કરી આપશો તો મોદી સરકાર આપશે એક કરોડ રૂપિયા ઈનામ, જાણો વિગત

વિજેતા ટીમે બનાવેલી વીડિયો કોન્ફરન્સ એપનો કેન્દ્ર અને રાજ્ય સરકારો એક વર્ષ માટે ઉપયોગ કરશે.

નવી દિલ્હીઃ વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા આપતી કંપની ઝૂમ પર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. ગૃહ મંત્રાલયે સુરક્ષાનું જોખમનો ઉલ્લેખ કરીને અધિકારીઓને ઝૂમની સર્વિસ નહીં ઉપયોગમાં લેવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક ચેલેન્જ શરૂ કરી છે. જે મુજબ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત વીડિયો કોન્ફરન્સ માટે શ્રેષ્ઠ ટેકનોલોજી ડેવલપ કરનારી ટીમને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. વિજેતા ટીમે બનાવેલી વીડિયો કોન્ફરન્સ એપનો કેન્દ્ર અને રાજ્ય સરકારો એક વર્ષ માટે ઉપયોગ કરશે. જે બાદ ડેવલપર ટીમને એપ મેન્ટેનેંસ માટે વાર્ષિક 10 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટ તરીકે આપવામાં આવશે. મેક ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આ એપ માત્ર સ્ટાર્ટ અપ કંપની કે ટીમ જ બનાવી શકે છે. આ ચેલેન્જમાં હિસ્સો લેવા માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 30 એપ્રિલ છે, 7 મે સુધી આઈડિએશન આપી શકાય છે. વિજેતાની જાહેરાત 29 જુલાઈ, 2020ના રોજ કરવામાં આવશે. આ બાબતો રાખવી પડશે ધ્યાનમાં - એપ બનાવવા ભાગ લેનારી તમામ ટીમે તેમનો એપ કોન્સેપ્ટનો ડિટેલ રિપોર્ટ આપવો પડશે. કુલ 10 ટીમોની પસંદગી કરવામાં આવશે. આ તમામ ટીમોને 5 લાખ રૂપિયાનું ઈનામ અપાશે. - પસંદ થયેલી 10 ટીમોએ ભારત સરકારના જ્યૂરી સમક્ષ એપનું પ્રોટોટાઈપ રજૂ કરવું પડશે. આ રાઉન્ડમાં 3 ડેવલપર ટીમ સિલેક્ટ થશે. આ ટીમોને તેમની એપ કમ્પલીટ કરવા માટે 20 લાખ રૂપિયાનું ફંડ અપાશે. - અંતિમ સ્ટેપમાં ભારત સરકાર વિજેતા ટીમની જાહેરાત કરશે. વિજેતા ટીમને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મિનિસ્ટ્રી તરફથી વિજેતા ટીમના મેમ્બર્સને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Embed widget