શોધખોળ કરો

'ChatGPT અને DeepSeekનો ઉપયોગ ના કરે કર્મચારી...', કેન્દ્ર સરકારે આપી ચેતવણી

ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને પ્લેટફોર્મ અંગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને પ્લેટફોર્મ અંગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે ઘણા કર્મચારીઓ ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપમાં AI એપ્સ (જેમ કે ChatGPT, DeepSeek વગેરે)નો ઉપયોગ કરી રહ્યા છે. આના કારણે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા પર મોટો ખતરો ઉભો થઈ શકે છે.

AI Apps અંગે જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી કમ્પ્યુટર, લેપટોપ અને ડિવાઇસમાં AI એપ્સ અને ટૂલ્સનો ઉપયોગ ટાળવો જોઈએ. જોકે, કર્મચારીઓ ઈચ્છે તો તેનો ઉપયોગ તેમના પર્સનલ ડિવાઇસમાં તેનો ઉપયોગ કરી શકે છે. ડેટા અને ગોપનીયતાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં ઘણી વિદેશી AI એપ્સ હાજર છે.

ભારતમાં ઘણી વિદેશી AI એપ્સ ઉપલબ્ધ છે, જેમાં ChatGPT, DeepSeek અને Google Gemini વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં ઘણા લોકો તેમના કામને સરળ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. દરમિયાન AI એપ્સડિવાઇસમાં હાજર કેટલીક મહત્વપૂર્ણ પરમિશન ઍક્સેસ કરે છે. આમાં તે ડેટા અને ફાઇલોની ઍક્સેસ પણ માંગી શકે છે.

ચાઇનીઝ સ્માર્ટઅપ DeepSeek તાજેતરમાં લોકપ્રિયતા મેળવી છે અને આ સ્ટાર્ટઅપે તેની ઓછી કિંમતને કારણે ઉદ્યોગમાં હલચલ મચાવી છે. લગભગ 20 મહિના પહેલા શરૂ થયેલા આ સ્ટાર્ટઅપે AI ઉદ્યોગમાં હલચલ મચાવી દીધી છે. 20 જાન્યુઆરી, 2025ના રોજ DeepSeek R1 ChatBot અચાનક ખૂબ જ લો કપ્રિય બન્યું અને તેણે એઆઈ કંપનીઓ દ્વારા સ્થાપિત ઘણા અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા હતા.                                                                                                                                  

OpenAI લઇને આવ્યું છે AI એજન્ટ કલાકોનું કામ મિનિટોમાં કરશે, જાણો અન્ય ફાયદા

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Embed widget