શોધખોળ કરો

પૂર્વીય લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી વધી, રક્ષા મંત્રાલયે ડૉક્યૂમેન્ટ અપલૉડ કરીને હટાવ્યા

રક્ષા મંત્રાલયનુ માનવુ છે કે પૂર્વીય લદ્દાખમાં સ્થિતિ સંવેદનશીલ બનેલી છે, અને ચીનની આક્રમકતાનો જવાબ આપવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે એલએસી પર તણાવ છેલ્લા ત્રણ મહિનાથી સતત ચાલી રહ્યો છે, વિવાદ ખતમ થવાને બદલે હવે સમાચાર છે કે, સીમા પર તણાવ અને ઘૂસણખોરી સતત વધી રહી છે. આ બધાની વચ્ચે રક્ષા મંત્રાલયનુ માનવુ છે કે પૂર્વીય લદ્દાખમાં સ્થિતિ સંવેદનશીલ બનેલી છે, અને ચીનની આક્રમકતાનો જવાબ આપવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. પહેલીવાર સત્તાવાર રીતે રક્ષા મંત્રાલયે પોતાની વેબસાઇટ પર વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની સેનાના અતિક્રમણ વિશે ડૉક્યૂમેન્ટ અપલૉડ કર્યા, જોકે, હવે તેને હટાવી દેવામાં આવ્યા છે. એબીપી ન્યૂઝની પાસે આ ડૉક્યૂમેન્ટની કૉપી છે, જે અનુસાર એલએસી એટલે લાઇ ઓફ એક્ચ્યૂએલ કન્ટ્રૉલ પર ચીનની આક્રમકતા સતત વધતી જઇ રહી છે, જે ખાસ કરીને 5મેની ગલવાન ઘાટીમાં સૌથી પહેલા થઇ હતી. આ રિપોર્ટમાં એ પણ લખેલુ છે કે, ચીન તરફથી ટ્રાન્સગ્રેશન એટલે કે અતિક્રમણતા કુંગરંગ નાલા, ગોગાર અને પૌંગોંગ-ત્સો લેકની ઉત્તરમાં 17-18 મેએ શરૂ થઇ હતી. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ મહિનથી પૂર્વીય લદ્દાખાં આવેલી એલએસલી પર ભારત અને ચીનની વચ્ચે સતત ટકરાવની સ્થિતિ બનેલી છે. ચીને ગલવાન ઘાટી, ગોગરા, કુંગરંગ નાલા, હૉટ-સ્પ્રિંગ અને પૈંગોંગ લેક સાથે જોડાયેલા ફિંગર એરિયામાં વિવાદિત વિસ્તારોમાં ઘૂસણખોરી કરીને રાખી છે (રક્ષા મંત્રાલય અનુસાર, અતિક્રમણ). આ દરમિયાન 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસામાં બન્ને બાજુના સૈનિકોને નુકશાન પહોંચ્યુ હતુ. પૂર્વીય લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી વધી, રક્ષા મંત્રાલયે ડૉક્યૂમેન્ટ અપલૉડ કરીને હટાવ્યા ભારતે લદ્દાખ સીમા પર થયેલી હિંસક અથડામણ બાદ આકરા પગલા ભરતા ચીનને સબક શીખવાડવાનો પ્રયાસ કર્યો છે. ભારતે ચીની એપ્સ અને કેટલાક માલ સામાનની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget