શોધખોળ કરો

આખો દેશ જેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે એ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ કોંગ્રેસના ક્યા ટોચના નેતાના ભત્રીજા છે ?

સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને મોત સામે જંગ ખેલી રહેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનસ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટિંગ સ્ટાફ છે.

નવી દિલ્લીઃ તમિલનાડુમાં કુનૂર નજીક દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ રાવત ઉપરાંત તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં નિધન થઈ ગયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયા છે.  ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને ગંભીર ઈજાઓ સાથે વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આખો દેશ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચી જાય એ માટે પ્રાર્થના કરી રહ્યો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ  કોંગ્રેસના ટોચના નેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે.

આખો દેશ જેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે એ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ કોંગ્રેસના ક્યા ટોચના નેતાના ભત્રીજા છે ?

આખો દેશ જેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે એ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ કોંગ્રેસના ક્યા ટોચના નેતાના ભત્રીજા છે ?

ભારતીય વાયુસેનાએ આપેલી માહિતી પ્રમાણે, સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને મોત સામે જંગ ખેલી રહેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનસ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટિંગ સ્ટાફ છે.

આખો દેશ જેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે એ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ કોંગ્રેસના ક્યા ટોચના નેતાના ભત્રીજા છે ?

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ શૌર્ય ચક્રથી સન્માનિત વીર છે. 2020માં એક હવાઈ ઈમર્જન્સી દરમિયાન એલસીએ તેજસ ફાઈટર પ્લેનને વરુણ સિંહને બચાવ્યું હતું. આ પરાક્રમ માટે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને  શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સ્વતંત્રતા દિવસના રોજ કેપ્ટન વરુણ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વરુણ સિંહ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રુદ્રપુર તાલુકાના ખોરમા કન્હૌલી ગામના રહેવાસી છે. જો કે વેલિંગ્ટનમાં પોસ્ટિંગ હોવાના કારણે તેમનો આખો પરિવાર તામિલનાડુમાં રહે છે.

ઈન્ડિયન એરફોર્સના જણાવ્યા મુજબ, સીડીએસ રાવત બુધવારે સ્ટાફ કોર્સ ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સને સંબોધિત કરવા માટે વેલિંગ્ટન સ્થિત મિલિટરી સ્ટાફ કોલેજની મુલાકાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન બપોરે વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર તામિલનાડુના કુનૂર નજીક તૂટી પડતાં જનરલ રાવત અને તેમનાં પત્નિ સહિત 13 લોકોનાં નિધન થયાં હતાં.

 સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ માટે પ્રાર્થના કરતાં કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં પોતાનાં પ્રિયજનોને ગુમાવનારા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરું છું. તેમની હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ટોપ સ્ટોરી

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

'બંધારણથી જ સત્તા મળે અને જાય', બંધારણ ગૌરવ દિવસે અમિત શાહનો રાહુલ ગાંધી પર કટાક્ષ

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Embed widget