શોધખોળ કરો

ગુલાબચંદ કટારિયાએ પૂર્વ પીએમ મનમોહન સિંહ માટે વાપર્યા અપશબ્દો, વિવાદ થતાં માંગી માફી

નવી દિલ્હી: રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયા હંમેશાં પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમને એક એવું નિવેદન આપ્યું છે. રાજસ્થાનના ચરૂમાં એક કાર્યક્રમ વખતે જ્યારે તે પીએમ મોદીની પ્રશંસા કરતા હતા, ત્યારે પુર્વ પીએમ મનમોહન સિંહ વિશે તેમને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમને કહ્યું હતું કે, દેશના પુર્વ પીએમ મનમોહન સિંહ જ્યારે અમેરિકા જાય છે તો તેમને લેવા માટે સામાન્ય કક્ષાના મંત્રી જતા હતા, પરંતુ પીએમ મોદીને લેવા રાષ્ટ્રપતિ બરાક ઓબામા જાય છે. એ વખતે તેમને પુર્વ પીએમ મનમોહન સિંહ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમના આ નિવેદનને લઈને પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમને ફેસબુક પેજ ઉપર લખ્યું હતું કે, રાજસ્થાનના ગૃહમંત્રી દ્ધારા દેશના પુર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજી માટે અપમાનજનક અને અશોભનીય શબ્દોનો ઉપયોગ કરતાં હું તેમની કડક નિંદા કરું છું, એક કેબિનેટ સ્તરના મંત્રીને આવા પ્રકારનું વર્તન શોભનીય નથી. ભારતીય જનતા પાર્ટી આ વિવાદિત નિવેદન ઉપર કોઈ એકશન લે અને ગૃહમંત્રીને તેમના પદથી હટાવે. પોતાના નિવેદનના કારણે બબાલ મચતી જોઈ ગુલાબ ચંદ કટારિયાએ સોશિયલ મીડિયા અને એક અખબાર સાથેની વાતચીતમાં માફી માંગી હતી. તેમને કહ્યું હતું કે-પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશે મેં કંઈ અશોભનીય બોલ્યો નથી. પરંતુ જો કોઈને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગું છું.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા

Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું

નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ

Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?

CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો

IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?

Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર

T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય

Embed widget