શોધખોળ કરો
Advertisement
દિલ્લી વિરુદ્ધ કેંદ્રઃ સુપ્રિમ કોર્ટનો હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઇન્કાર
નવી દિલ્લીઃ કેંદ્ર વિરુદ્ધ દિલ્લી અધિકાર વિવાદ પર સુપ્રિમ કોર્ટે કેંદ્ર સરકારને નોટિસ ફટકારી છે. જોકે સુપ્રિમ કોર્ટ હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે 4 ઓગસ્ટે પોતના નિર્ણયમાં જણાવ્યું હતું કે, દિલ્લીમાં ઉપરાજ્યપાલની મંજુરી વગર નિર્ણય ના લઇ શકાય.
હાઇકોર્ટ પોતાના નિર્ણયમાં માન્યું હતું કે, દિલ્લી એક કેંદ્ર શાસિત પ્રદેશ છે . એટલા માટે અંહી રાષ્ટ્રપતિના પ્રતિનિધી એટલે કે ઉપરાજ્યપાલની મંજૂરીથી જ નિર્ણય લઇ શકાય છે.
દિલ્લી સરકારની દલીલ છે કે, આ નિર્ણય ચુંટાયેલી સરકારના અધિકાર વિરુદ્ધ છે. આનાથી દિલ્લીમાં નાના-નાન કામ કરવા પણ મુશ્કેલ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement