શોધખોળ કરો

મુંબઈમાં ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, હવામાન વિભાગે શું આપી મોટી ચેતવણી? જાણો

ભારે વરસાદના કારણે મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું.

કોરોના વાયરસની વચ્ચે ભારે વરસાદે મુંબઈના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈની સાથે સાથે રાયગઢ, થાને, નાસિક અને પાલઘરમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. રસ્તાઓ અને નાળા ઓવરફ્લો જોવા મળ્યા હતાં. અવર-જવર માટે લોકો ફૂટપાથની મદદ લઈ રહ્યા હતાં. જ્યારે સતત ભારે વરસાદને કારણે હાઈ ટાઈડનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ખેડવાનો પણ ના પાડવામાં આવી છે. સૌથી ખરાબ હાલત નાલા સોપાડા વિસ્તારની છે જ્યાં રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે વિલે પાર્લેમાં પણ લોકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને કારણે લોકોનો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભારતીય હવામાન વિભાગે (IMD)એ ભારે વરસાદની ચેતવણી આપતાં કહ્યું હતું કે, શહેરની જૂની બિલ્ડીંગોને ભારે વરસાદથી ખતરો થઈ શકે છે. આઈએમડીએ લોકોને ઘરની બહાર નીકળવાથી બચવાની સલાહ આપતાં કહ્યું હતું કે, આગામી બે દિવસ ભારે વરસાદને કારણે ટ્રાફિક પર પણ અસર પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેપ કેસમાં ફાટેલા હાઇમનનો લાભ લઇને આરોપી દુષ્કર્મના ગુનામાંથી છટકી શકતો નથી : હાઇકોર્ટ

‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન

અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન

Iran US Conflict: અમેરિકાના હુમલાનો ઈરાને આપ્યો જવાબ, કુવૈતથી બહેરીન સુધીના US સૈન્ય મથકો પર દાગી મિસાઈલો

FIFA World Cup 2026: નોકઆઉટ રાઉન્ડમાં સ્પેનની એન્ટ્રી, ઉરુગ્વે વર્લ્ડકપમાંથી બહાર

NZ W vs ENG W: ન્યૂઝીલેન્ડને હરાવીને ઈગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચ્યું, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટુનામેન્ટમાંથી બહાર

1 જૂલાઈથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
1 જૂલાઈથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓની સેલેરી પર આવ્યું મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટરને લઈને શું આવ્યા સમાચાર

Embed widget