શોધખોળ કરો

હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. એક તરફ જ્યાં ભારે બરફવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, બીજી તરફ પર્યટકો બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે.

શિમલા: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. એક તરફ જ્યાં ભારે બરફવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, બીજી તરફ પર્યટકો બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. ભારે બરફવર્ષાના કારણે તસવીરોમાં જોઈ શકાય છે કે રસ્તાઓ અને ગાડીઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે બરફવર્ષાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. શિમલા, કુલ્લુ મનાલી જેવા પર્યટન સ્થળો પર ઘણા રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામા બુધવારે ભારે બરફવર્ષા થઈ હતી. શિમલા અને તેની આસાપાસના વિસ્તારોમાં આખી રાત ભારે બરફવર્ષા થઈ હતી. હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો શિમલામાં શૂન્યથ 0.5 ડિગ્રી સેલ્સિયસ નીચે તાપમાન નોંધાયું છે, જ્યારે 20 સેન્ટીમીટરથી વધારે બરફવર્ષા થઈ હતી. જ્યારે કુફરી અને મશોબરામાં 40 સેન્ટીમીટર કરતા વધારે બરફવર્ષા થઈ હતી. હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો મનાલીમાં તાપમાન શૂન્યથી 2.2 ડિગ્રી સેલ્સિયલ નીચે નોંધાયું હતુ, જ્યારે 22 સેન્ટિમીટર બરફવર્ષા થઈ હતી. હવામાન વિભાગે ગુરૂવારે સુધી રાજ્યમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Embed widget