શોધખોળ કરો

Republic Day 2026: ગણતંત્ર દિવસ પર હાઇ ટેક સિક્યુરિટી, AI ચશ્મા દ્વારા પોલીસ રાખશે દરેક ચહેરા પર નજર

Republic Day 2026:પ્રજાસત્તાક દિવસે, દિલ્હી પોલીસે સુરક્ષા માટે ખાસ AI-સક્ષમ ચશ્મા તૈનાત કર્યા હતા. તેમાં કેમેરા, ચહેરો ઓળખવાની સિસ્ટમ અને થર્મલ સ્કેનિંગનો સમાવેશ થાય છે. તેમાં 65,000 ગુનેગારોના ડેટા ફીડ કરવામાં આવે છે. આ ચશ્મા પરેડ દરમિયાન ગુનેગારો અને ગેરકાયદેસર વસ્તુઓની ઓળખ કરશે.

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ માટે રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, દિલ્હી પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ખાસ ચશ્મા તૈનાત કર્યા છે. પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન, ઘણા પોલીસકર્મીઓ આ ચશ્મા પહેરીને પરેડ સ્થળ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરતા જોવા મળશે.

આ ચશ્મા સામાન્ય લાગે છે,  પરંતુ તેમની વિશેષતાઓ તેમને અસાધારણ બનાવે છે. તેમાં એક નાનો કેમેરા છે જે તેમની પાસે આવતા લોકોની છબીઓ કેપ્ચર કરે છે. આશરે 65,000 ગુનેગારોનો ડેટા તેમાં પહેલાથી જ ફીડ કરવામાં આવ્યો છે. આ ચશ્મા એક એપ દ્વારા પોલીસ અધિકારીના મોબાઇલ ફોન સાથે કનેક્ટ થાય છે, જે વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડે છે.

દિલ્લી પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા 
જો કોઈ વોન્ટેડ ગુનેગાર નજરે પડે છે, તો કેમેરા ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા તેને ઓળખી કાઢે છે. ઓળખ થયા પછી, ચશ્મા પોલીસ અધિકારીને ચેતવણી આપે છે, જેનાથી તાત્કાલિક કાર્યવાહી થાય છે.

આ ચશ્માની બીજી એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે, જો કોઈ ગુનેગાર પોતાનો વેશપલટો કરે છે અથવા પરેડ દરમિયાન હાજર હોય, તો પણ આ ચશ્મા  આર્ટિફિશિયલ અન્ટીલિજિન્સનો ઉપયોગ કરીને તેનો સાચો ચહેરો ઓળખી શકે છે અને પોલીસને ચેતવણી આપી શકે છે.                                                                                                                                 

ખાસ પ્રકારના ચશ્માથી પોલીસ કરશે સુરક્ષા
ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ લક્ષણ થર્મલ સ્કેનીંગ છે. આ ચશ્માનો ઉપયોગ કરીને, પોલીસ અધિકારીઓ પરેડમાં ભાગ લેનારાઓનું થર્મલ સ્કેનીંગ કરી શકશે. જો કોઈ પ્રતિબંધિત વસ્તુ લઈને આ ચશ્મા પહેરેલા પોલીસ અધિકારી પાસે પહોંચે છે, તો તેને તાત્કાલિક પકડી શકાય છે. દિલ્હી પોલીસ દ્વારા આ ટેકનોલોજીને પ્રજાસત્તાક દિવસની સુરક્ષામાં એક નવું પગલું માનવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget