શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

હિસાર થપ્પડ કાંડઃ BJP નેતા સોનાલી ફોગાટ સામે કેસ દાખલ, CM ખટ્ટરે માંગ્યો રિપોર્ટ

સોનાલી ફોગાટ હરિયાણાના હિસારમાં અનાજ મંડી પહોંચી હતી, જ્યાં કોઈ વાતને લઈ તેને માર્કેટ કમિટીના સચિવ સાથે વાદ-વિવાદ થયો હતો.

હિસારઃ ભાજપ નેતા સોનાલી ફોગાટે એક સરકારી અધિકારીને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. થપ્પડ માર્યા બાદ તેણે અધિકારીને સ્લીપરથી માર્યો હોત. હિસારમાં સરકારી અધિકારી સાથેની મારપીટનો વીડિયો વાયરલ થયો હતો. બીજેપી નેતા સોનાલી ફોગાટે હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહને જાહેરમાં થપ્પડ મારી હોવાની ઘટનાને લઈ સોનાલી ફોગાટ તથા તેના સાથીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસે આ મામલાને લઈ ખટ્ટર સરકાર પર નિશાન સાધ્યુ છે, તો મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જિલ્લાના અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. સોનાલી ફોગાટ હરિયાણાના હિસારમાં અનાજ મંડી પહોંચી હતી, જ્યાં કોઈ વાતને લઈ તેને માર્કેટ કમિટીના સચિવ સાથે વાદ-વિવાદ થયો હતો. જેને લઈ સોનાલીએ અધિકારીને થપ્પડ મારી હતી અને તેનાથી સંતોષ ન થતાં બાદમાં પોતાના પગમાં પહેરેલુ ચપ્પલ કાઢ્યું હતું અને મારપીટ કરવા લાગી હતી. ભાજપ નેતા સોનાલી ફોગાટ ટિકટોક પર વીડિયો બનાવી શેર કરતી રહે છે અને ઘણી ચર્ચામાં રહે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tamil Nadu election results: તમિલનાડુનો કિંગ બન્યો વિજય, હવે કિંગમેકર પર નજર... સરકાર બનાવવા 10 બેઠકોની જરૂર

બિહારમાં વરસાદી કહેરથી એક જ દિવસમાં 12 ના મોત, વાવાઝોડા સાથેના વરસાદથી ઠેર-ઠેર થાંભલા ઉખડ્યા-ઝાડ પડ્યા

Election Results 2026 : ફક્ત એક મતથી મળી જીત, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો વચ્ચે આ ઉમેદવાર ચર્ચામાં

Election Result 2026: બે મુખ્યમંત્રી હાર્યા, ત્રણને મળી જીત, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામમાં મોટો ઉલટફેર

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ
Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ
બિહારમાં વરસાદી કહેરથી એક જ દિવસમાં 12 ના મોત, વાવાઝોડા સાથેના વરસાદથી ઠેર-ઠેર થાંભલા ઉખડ્યા-ઝાડ પડ્યા
બિહારમાં વરસાદી કહેરથી એક જ દિવસમાં 12 ના મોત, વાવાઝોડા સાથેના વરસાદથી ઠેર-ઠેર થાંભલા ઉખડ્યા-ઝાડ પડ્યા
Gujarat Rain: ગુજરાતમાં વાતાવરણમાં પલટો, આગામી 2 કલાકમાં આ 2 જિલ્લામાં થશે માવઠું

DC vs CSK: પ્લેઓફની રેસને જીવંત રાખવા દિલ્હી કેપિટલ્સ માટે જીત જરૂરી, ચેન્નઈ માટે 'કરો યા મરો' મેચ

Assembly Election Results 2026: તમિલનાડુમાં વિજયનો મેજિક, કેરળમાં કોંગ્રેસનો વિજય, બીજેપીએ જીત્યા આસામ-બંગાળ 
Assembly Election Results 2026: તમિલનાડુમાં વિજયનો મેજિક, કેરળમાં કોંગ્રેસનો વિજય, બીજેપીએ જીત્યા આસામ-બંગાળ 
Election Results 2026 : ફક્ત એક મતથી મળી જીત, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો વચ્ચે આ ઉમેદવાર ચર્ચામાં
Election Results 2026 : ફક્ત એક મતથી મળી જીત, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો વચ્ચે આ ઉમેદવાર ચર્ચામાં
ચીનના હુનાનમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 21 લોકોના મોત, 61 ઘાયલ

Share Market: ચૂંટણી પરિણામ બાદ પડ્યું શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ડાઉન

Embed widget