શોધખોળ કરો

બુરહાનના મોત બાદ હિઝબુલ મુઝાહિદ્દીને જાહેર કર્યું નવું પોસ્ટર, કહ્યું- ‘યુદ્ધ ચાલુ રાખીશું’

નવી દિલ્હીઃ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીના કમાન્ડર આતંકી બુરહાન વાનીને ઠાર મરાયાને 14 દિવસ બાદ હિઝબુલ  મુઝાહિદ્દીને આતંકીઓનું એક નવું પોસ્ટર જાહેર કર્યું છે. કાશ્મીર રીડરના રિપોર્ટ અનુસાર, આ પોસ્ટર શોપિયા જિલ્લામાં જોવા મળ્યું હતું. જેમાં લખ્યું હતું કે, દુશ્મનોને પડકારતા રહીશું. આ પોસ્ટરમાં 11 આતંકીઓ સૈન્યના પોશાકમાં જોવા મળી રહ્યા છે અને તેમની હાથમાં એકે-47 રાઇફલ્સ પણ છે. આ પોસ્ટરને પણ એવી રીતે બનાવવામાં આવ્યું છે જેવી રીતે બુરહાન વાની અને તેના 10 સાથીઓની તસવીરને રજૂ કરવામાં આવી હતી. નવા પોસ્ટરમાં લખ્યું છે કે, અમે યુદ્ધ ચાલુ રાખીશું અને અમારા દુશ્મનોને પડકારતા રહીશું. અમે અમારા અધિકારીઓ લઇને રહીશું અને દુનિયાને એ બતાવીશું. આ પોસ્ટર હિઝબુલ મુઝાહિદ્દીનના લેટર હેડ પર જાહેર કરાયું છે. પોસ્ટરમાં 11 આતંકીઓને બતાવવામાં આવ્યા છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 

ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 

Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર

હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ

ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

Embed widget