શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, હિઝબુલનો ટોપ કમાન્ડર એન્કાઉન્ટરમાં ઠાર

કાશ્મીરના આઈજીએ કહ્યું, અમને શ્રીનગરના એક ઘરમાં એક આતંકી હોવાની કાલે રાત્રે જાણકારી મળી હતી. ઓપરેશન શરૂ કર્યું અને અથઠામણ દરમિયાન તેને ઠાર કરવામાં આવ્યો છે.

શ્રીનગર: શ્રીનગરમાં હિઝબુલના ટોચના કમાન્ડર સૈફુલ્લાને ઠાર કરવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટર રવિવારે બપોરના સમયે કરવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે તેના એક સાથીની પણ ધરપકડ કરી હતી. ઘટના સ્થળેથી AK-47 રાઈફલ અને પિસ્તોલ મળી આવીછે. હિઝબુલના ટોચના કમાન્ડર સૈફુલ્લાના એન્કાઉન્ટર બાદ કાશ્મીર પોલીસે કહ્યું છે કે જે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે તે 95 ટકા હિઝબુલનો ચીફ કમાન્ડર હતો. અમને ગઈરાત્રે આતંકવાદીઓ અંગે માહિતી મળી હતી અને ત્યારબાદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.
જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું હતું કે સૈફુલ્લા હિઝબુલ મુઝાહિદ્દીનનો નંબર વન કમાન્ડર હતો. એન્કાઉન્ટરમાં તેને મારવામાં આવ્યો છે. આ ખૂબ જ સફળ ઓપરેશન રહ્યું છે. કાશ્મીરના આઈજીએ કહ્યું, અમને શ્રીનગરના એક ઘરમાં એક આતંકી હોવાની કાલે રાત્રે જાણકારી મળી હતી. ઓપરેશન શરૂ કર્યું અને અથઠામણ દરમિયાન તેને ઠાર કરવામાં આવ્યો છે.એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે. આ એન્કાઉન્ટર સુરક્ષા દળો માટે ખૂબ જ મોટી સફળતા છે. સૈફુલ્લાએ ઘાટીમાં રિઝ નાયકૂના મૃત્યુ બાદ હિઝબુલાનું સુકાન સંભાળ્યું હતું. ડોક્ટર સૈફુલ્લા ઉર્ફે અબુ મુસૈદ પુલવામાના મલંગપોરાનો રહેવાસી હતો. તે બુરહાન વાનીની 12 આતંકવાદીઓની બનેલી ટીમ પૈકીનો એક હતો.

ટોપ સ્ટોરી

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Embed widget